________________
(૧૧) મહેસાણા પાર્શ્વનાથ.
(અહીંયા કુલ નવ દેરાસર છે. તેમાં પાર્શ્વનાથજીનું દેરાસર મેટું છે. તેમાં પાર્શ્વનાથ ને સુમતિનાથજી મૂળનાયક છે બે માળ છે. ફરતી દેરીઓ છે. પ્રતિમાજી રમણીય છે.)
સ્તવન મીરાંને પૂર્વ જનમની પ્રીતરે નામ નહિ છોડું–એ દેશી. સાચું શર્ણ તે પાસ પ્રભુ હારૂં રે, તેથી જાવું તરી, ધ્યાન હર્દમ હું આપનું ધારું રે, તેથી જાવું તરીકે વારં વાર એ શબ્દ ઉચારૂ રે, તેથી જાવું તરી,
તુંહી તુંહી જપે ચિત્ત મહારૂ, તેથી જાવું તરી. સાખી-મહેર કરે મુજ ઉપરે, દયા તણા દાતાર;
બળને બાળ બચાવવા, વાલા વેગે કરે મહારી વહારરે. તે. ૧ સાખી-જન્મ જરા મરણે તણ, વેડ્યાં દુઃખ વિશેષ
સાહીબ ત્યાંથી છેડવી, કરી ટુંકું પતા હારે કેશરે. તે. ૨ સાખી-આપે અનંતા તારીયા, રાંક ઉપર શે રેષ;
બેટ ખજાને કાંઈ નહીં, જે નથી પ્રભુજીએમાં જેષરે. તે. ૩ સાખી-તે તાર્યા તેમ તાર, જરી ન જેરનું કામ,
દમડી દમ પડે નહીં, કહેવરાવે ઘણું તે શા કામરે. તે. ૪ સાખી-મહેસાણા વિભુ હું વિનવી, માગું એહની માફ
નીકાલે નહિ કાઢશે, એને માગે લલિત ઇનસાફરે. તે. ૫
વિસનગર કલ્યાણ પાર્શ્વનાથ. (અહીં પાંચ દેરાસર છે. તેમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું મંદિર ત્રણ માળનું મેટું છે. પ્રતિમાજી ભવ્ય રમણીય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org