________________
(૧૦૬ )
અંતરીક્ષ પાર્શ્વનાથ. [ અંતરીક્ષ તીર્થ ઘણું જુનું છે, મૂળનાયક શ્રી પાર્વનાથજી છે, તે પ્રતિમાજી અધર છે. તે વરાડ પ્રાંતમાં છે. ને આકેલાથી-વીશ ગાઉ થાય છે, પ્રતિમાજી ભવ્ય છે. ]
સ્તવન બિગરી કૌન સુધારે, નાથ બિન છે બિ” છે એ દેશી.
વિપદા કેણ વિદારે, નાથ વિણ- વિ૦ છે એ ટેક. આપે તે તાત અનંતા તાર્યા, વેગે આવી વિભુ હારેરે, તેને તાર્યા તેમ તારે મુજને, મેટ જ આશરે મહારેરે. વિ. ૧ સ્વામી અન્ય સહુ તારીયા રહેજે, ભુલ શું એવી મમ ભારે; ભુલે પડી હું ભવ ભયથી ભટકું, માથે મેટું દુઃખ હારેરે. વિ. ૨ કર્મ કટકના કુર દ્ધાઓ તે, વધતાજ ચાલ્યા વધારે રે; ચિત્ર વિચિત્ર એવા શસ્ત્રાશસ્ત્રથી, વારંવાર તે વિદ્યારેરે. વિ. ૩ મહાપ મહા માહણ નિર્ધામક, ભેગે બિરૂદ બહુ ભારે; એહ ભણી આયે હું આશ ધરીને, એથી તારે આવારેરે. વિ૦ ૪ અલબેલા અંતરીક્ષ પાર્શ્વ અબ, ઉદ્વરે ન રાખે ઉધારે, કહે લલિત કબજે કર્યા મે, તારે છેડશ હું ત્યારેરે. વિ. ૫
શ્રીવરકાણા તીર્થ. (વરકાણું તીર્થ રાણી સ્ટેશનથી બે ગાઉના આશરે છે. શ્રાવકનાં ઘર નથી. ગામ નાનું છે. ભવ્ય દેરાસર ને તીર્થ જાનું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તી રમણીય છે.)
સ્તવન કેશર વરણે છે કે, કાઢ કસુંબે મારાલાલ - એ દેશી. પાસ પદ પામી છે કે-નમુ શિરનામી મારાલાલ, આત્મ આરામી છે કે, અંતશ્યામી મારાલાલ. છે એ ટેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org