SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫). સાખી-કહીંક તાર્યા કોડે ગમે, તારે મુજને તેમ; આસ્તિક અબ તુમ આશરે, કહેવું પડે એ કેમ. દુખથી લાગે ડરવારે, સંકટ સહુ સહરજે. આ વાવ જા સાખી-જસમજરા જાળ નિવારવા, વેગે કરજે બહાર મક્ષ માગે ઝટ મેળવે, લલિતને લેઈ લાર; પછી નહિ કેની પરવારે, કૃપાળુ કૃપા તે કરજે. વાવ પા ચારૂપ તીર્થ. [ ચારૂપ તીર્થ પાટણની ઉત્તરે ચાર ગાઉ ઉપર છે. ત્યાંના પાર્શ્વનાથજીની મૂતી મુનિસુવ્રતના શાસન પછી (રરરર) વર્ષ પછી ગડદેશના આશાડી નામક શ્રાવકે ભરાવેલી ત્રણ પ્રતિમા પૈકીની છે. તેને (૫૮૬૬૬૨ ) વર્ષ થયા (તત્વ નિર્ણય પ્રાસાદમાં) હાલનું દેરાસર સં. ૧૯૮૩ ની સાલમાં નવીન કરાવ્યું છે.] સ્તવન લાગી લગન મને તારી-એ લલના લાગી-એ દેશી. પાર્શ્વ પ્રભુજી જયકારી, ઓ વાલા. પાર્વ. પ્રભુ મૂતી એ મેહનગારી, એ વાલાપાર્શ્વ પ્રભુ એ ટેક. શાંત સુધારસ છે છબી સારી, ત્રેવીસમા જિન હારી; સાંભળી સૂરત સુખ કરનારી, નેહે નમે નર નારી. એ. ના મહા મનહર મંગળ કારી, નિર્ભર નિર્મળ ન્યારી; પરમ પુરાની લાગે અતિ પ્યારી, આતમ આનંદકારી. એ. ારા શુદ્ધ સમકિત સંભાવ સુધારી, મિથ્યાત્વ મૂળ હરનારી; સ્વ સ્વભાવમાં સદા સુખકારી, વિભાવ નાંખે વિદારી. એ. વા સુખવારી સહિ આઈ અમારી, પાપ જાશે પિકારી, અબ અમ પાપે અલ્પ નહી યારી, ભવની ભીડ :નિવારી. ઓ. જા ચારૂપે ચારૂ ચિત્ત લે ધારી, છે શિવસુખની કરારી; નિર્મળ નેકી લલિત સ્વીકારી, આત્મ લે આપ ઉગારી. એ. પા ભા. ૧-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy