________________
(૧૦૪) મહત્વજે માનવ ભવ મળી, શુભ સાધનની સંગે, સાર્થક કરવા સેવું તુજને, અંતરના ઉછરંગે રે. સુ. જ. ૨ વારે વારે તેને મેકે, દુર્લભ તે પ્રભુ દા ; ધન્યવાદ તેને ધરણી પર, હૃદયે તે ભાવ રાખે છે. સુ. જ. ૩ જિન તુમ ધર્મ વિણ મેં જાયે, મોક્ષ કદી નહિ મળશે, હવે આપના ધર્મની એથે, ભવ ભય ભીતિ ટળશે રે. સુ. જ. ૪ તું છે તારક ધારક હારે, ઉદ્ધારક પણ એક લલિતના લાભે ઉત્તરતા, દામ રહે નહિં દેવે રે. સુ. જ. ૫
પાટણ અને પંચાસરા પાર્શ્વનાથ. [ આ દેરાસર વનરાજ ચાવડાએ બંધાવી શ્રી પાર્શ્વનાથજીને પધરાવ્યા. તે વીર સં. ૧૨૭૨ ને વિક્રમ સં. ૮૦૨ માં થયા. હાલમાં તે દેરાસરની ભમતીમાં તે વનરાજ ચાવડાની મૂર્તિ છે. તેમને વિ. સં. ૮૭૨ માં અણહિલપુર વસાવ્યું. પાટણમાં હાલ સેંકડો ભવ્ય મંદિરે છે. મહાન તીર્થરૂપ છે. ]
સ્તવન, રાગ ધીરાના પદને (વા) વિમળ ગિરી વદ-દેખત—એ દેશી.
વામા નંદન હેલારે, હાયે વિભુ સંચરજો;
પંચાસરજી પહેલારે, ઉરે ધરી ઉદ્ધરો. વાટ એટેક. સાખી-સ્વામી અસાર સંસારને, પામી શકું નહિ પાર;
હરામી કામમાં હરઘડી, જામી રહ્યો ઝુઝાર.
કૃત્યે એ દૂર કરવારે, પ્રભુ પ્રેમે પરવરજે. વાવ સાખી-દયા દીલ ધરે દાસની, દયા તણું દાતાર
રહ્યા રીબાઈભવરાનમાં, થયાજ તેથી ઠાર;
હરકત તે સર્વે હરવારે, હવે મુજ હાથ ધરજે. આ વાવ રા સાખી–તો રહ્યો હું જગધણી, માટે દુખને માર;
ગેટે ઘા મેં ઘરવિષે, બે બની આવાર. ફેર તે ટાળે ફરવારે વાલા હારે ઊતરજે. વા૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org