SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૭) સદા તસ સેવા છે કે, મીઠા મેવા; મારા હમેશની હવા છે કે, પાય તે તેવા. મારા ૧ પ્રેમ પ્રભાવે છે કે, ભાવસુભાવે; મારા સરલ સ્વભાવે છે કે, શિવસુખ પાવે. મારા નવર જાપે છે કે, કષ્ટ સવિ કાપે; મારા ધ્યાને નહીં ધાપે છે કે, સ્થિર ચિત્ત સ્થાપે. મારા. . ૨ જિન જગીશે છે કે, હઈડું હિસે, મારા વિશ્વા વિશે છે કે, દીન નહીં દીસે, મારા જીન જયકારી છે કે, અમ ઉપકારી, મારા દયા દીલ ધારી છે કે, તાત લે તારી. મારા છે ૩ કમઠે કરારી છે કે, ધરણંદ્ર ધારી; મારા શાંતિ સુ સારી છે કે, પ્રભુ પસારી; મારા વરકાણ ગામે હો કે, ઠીક એ ઠામે; મારા પાસ પદ પામે છે કે, વિભા વામે. મારા છે ૪ જિન તુમ જેવા છે કે, દેવાધિ દેવા; મારા સત્ય તુમ સેવા હો કે, અન્ય ન એવા મારા આપની આગેછેકે, લલિત પય લાગે; મારા ભવ ભય ભાગે છે કે, માગુ એ માગે. મારા૫ ખંભાત થંભણ પાર્થ તીર્થ. ( થંભણકમાં અભયદેવ સૂરિને રેગ નિવારવા દેવીએ રવપ્નમાં દર્શન આપી કહ્યું કે ખંભાતમાં જાઓ, ત્યાં શેઢી નદીને કાંઠે પલાસના ઝાડ તળે રાજ કપીલા ગાય દુઝે છે, ત્યાં નાગાર્જુને પાર્શ્વનાથની પ્રતિમા ભંડારી છે, તેના નમણથી સારૂં થાશે. તે પ્રમાણે ખંભાત આવી બત્રીશ કલેકનું જયતિહુઅણુ સ્તોત્ર બનાવ્યું. તેને સત્તરમે કલેક બેલનાં પ્રતિમાજી પ્રગટ થયાં. જેના નમણથી રે ગ ગ. સં. ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કરી દેરાસરજીમાં પધરાવ્યા. તે વખતે ગુજરાતમાં ભીમદેવનું રાજ્ય હતું. આ સ્થળ તીર્થરૂપ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy