________________
(૧૦૧) ત્યાંથી છેડા આગળ જઈએ ત્યારે નીચાણમાં શ્રી શામળા પાર્થ નાથજીનું મંદિર છે, તેને ફરતી વીશે યુકેમાં વીશે જિનની પાદુકાની વીશ દેરીઓ છે. તીર્થ રમણીય છે. અહી ચિત્ર સુદી ૧૫ સુધી જાત્રા જઈ શકાય છે.)
પરિગ્રહ મમતા પરિહર છે એ દેશી. સમેત શિખર સેહામણું, વદે ત્યાં જિનવર વીશ, સલૂણે વીશે તીહાં મુક્તિ વર્યા, નામ જપે નિશ દિશ. સ. સ. ૧ આદિ જિનંદ અષ્ટાપદે, શિવપદને સ્વીકાર; સત્ર વાસુપૂજ્ય ચંપા વર્યા, નેમનાથ ગિરનાર. સ. સ. ૨ પાવાપુરી વીર પામીયા, ચારે તીર્થે તે ચાર, સટ વીશ અહીં મુક્તિ વર્યા, જપતાં જ્ય જ્ય કાર. સસ ૩ વિશ ટુકે વિશ દેરીઓ, પૂજે ત્યાં પ્રભુ પાય, સ૦ શામળા પાસને સેવતાં, દુઃખ દારિદ્ર જાય. સ. સ. ૪ તીર્થસેવન તે તે સદા, ભવ ભય ભંજન હાર; સત્ર પુન્ય લલિત પમાય છે, દર્શને ફર્સ દેદાર. સસ. ૫
(૨) પંચ પરમેશ્વરા (વા) પાસ શંખેશ્વરા છે એ દેશી. સમેત શિખરે નમુ, તીરથ નહિં તે સમુ - દૂતિ દૂરે ગમું દશ દેખી; વિશ ટુકે વશ્યા, વીશ જિન દિલ વશ્યા
પુરવ પૂજે દશા પર પેખી. છે સટ છે વિવિધ પહાડિ વળી, ઝાઝી ઝાડી મળી તે દેખતાં દિલ રળી ઠીક ઠામે; ભક્તિ ભાવના ભલી, હમે હલી મળી;
ઝટ દુઃખ જાય ટળી જેગ જામે. છે સમે ૨ આદિ અષ્ટપદ જઈ, ચંપા વાસુપુજ ચહિ;
શિવ નેમ રેવા સહિ વીર પાવા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org