________________
(૧૦૦) વાડીને ઉપડવા, સૂરજમંડણ સેવે, જગવલ્લભ લેવા, દાદા ટાળે ત્રાસને; નીલકંઠ ને કલ્યાણ, નગીના ધીંગડમલ, રત્ન ધરા મડેવરા, દુઃખભંજ ખાસ તે. છે ૨ કુકડેશ્વર ડેકરા, ખંભણ ધૃત કલેલ, મુજકેશ્વર નાબેંક, મુકતાગિરિ માનીયે, તીવરી અબુદગિરિ, માણીયસ્વામી રાવણ, ગાડરીયા અને કાશી, મુકુટ પ્રમાણીયે; ક્ષત્રિધર ચિત્રકૂટ, ઉજેણીને કામકુંભ, મેરૂને જેસલમેરા, દરાપુરા જાણીયે; છત્રીકા સુવર્ણગિરિ, મટેવ કુલા કેસર, ભીન્નમાલને હથ્થિણા, ઘોઘા ગુણ ખાણીએ. ૩ ૫ ઝુંઝવા મંગળપુરા, શ્રી પુરા મૂલિકાપુરા, હમિરપુરા ધું ધાણું, નીલધાણી તર છે; ચણપુરા પુંજપુરી, ધવલ કપુરા ધ્યા, મંડલીક દેવરાજ, ને ચંબલેશ્વર છે; વટ્ટપલ્લા દલ્લીપુર, ઐરાવણ આશાપલ્લી, શ્રીધર ક્ષતિમંડણ, સિદ્ધગિરિ સર છે; સમેતગિરીયે સહી, ગીરનાર રાજગ્રહી,
વડલીપુરે ભે વહી, ઇંડપૂર વર છે. ૪ છે દુહ-કેકા વિધહરા વળી, વદે લીલ વિલાસ,
એક અડપાર્શ્વનામ, લલિત લેતું ખાસ; [આ શિવાય પણ બીજાં પાર્શ્વનાથના નામે ઘણાજ પ્રમાણમાં છે.)
સમેતશિખર તીર્થ. ( આ તીર્થ કાશી અને કલકત્તાની વચ્ચે છે. ગીર સ્ટે શનથી ૧૮ મૈલ અને ઇસરી સ્ટેશનથી ૧૨ મૈલ ઉપર તળેટી આવે છે. ત્યાં સર્વ પ્રકારની વ્યવસ્થા છે. ત્યાં મધુવન છે ને ત્યાંથી ગિરિ ઉપર ચડાય છે. છ મેલે ગતમ સ્વામીની દેરી આવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org