SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) તીર્થ ચિ તીર્થકરા, વીશ અહિ શિવ પર્યા; જગ એ જિનવરા–મુક્તિ રહાવા. આ સત્ર ૩ માઘ ફાગ માસમાં, આવિ જન આશમાં ઉર ઉલ્લાસમાં–ગિરિ દશે; પ્રભુ પાયની વળી, ભવ્ય દેરિયે ભલી; વંદત લેક વળી હૃદય હર્ષે. | સ | ૪ શુદ્ધ ગિરિ સેવા, ખરી દિલ ખેવન; દર્શ ચતું દેવના પૂર્ણ પ્રેમ પ્રભુ પાસ સાંમળા, કરે ચડતી કળા; લલિત લાભે ભલા રહી રહેમે. સ ૫ શંખેશ્વર પાર્શ્વનાથ. ( શંખેશ્વર પાર્શ્વનાથની મૂતિ, જાદવની જરા નિવારી તે વખતની ઘણુ પુરાણું કહેવાય છે. દેવળને ફરતી બાવન દેરીઓ છે, મૂતિ ઘણું જીર્ણ થવાથી હાલ લેપ કરાવેલ છે. આ વહીયાર દેશ કહેવાય.) સ્તવન, રાગ કવાલી (વા) ગજલ. સફળ દી આજને સ્વામી, પુરવ પૂજે ગયે પામી, અંતરે શાંત આરામી, શરણ શંખેશ્વરે સાચું. એ ટેક. ૧ નિરંજન નાથની જાળી, પરમ સુ મૂર્તી પ્રેમાળી; ભલા સૂભાગ્યથી ભાળી, ..... ... ... | શ૦ મે ૨ ખરેકે વાતે ન ખામી, જેવાની જુક્તિ તે જામી; ગુણ સગુણતણા ધામી, . છે શ૦ : ૩ તારકતા સાંભળી હારી, જરા તેં જાદવી વારી; મતી લલચાય ત્યાં હારી, ... . . . શ૦ કે ૪ તેથિ મુજ તાત તારેગે, ઉપાધિથી ઉગાને; જન્મ જરા મરણ વાને, આ . " છે શ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy