SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનજીકૃત પદાદિ, શ્રીમદ્ ચિદાનંદજીકૃત પદા અને સવયા,શ્રામદ્દ સમયસુંદરજીકૃત ક્ષમા છત્રીશી અને વીતરાગ સ્તંત્રના અનુવાદના થાડાક કાવ્યો વિગેરે વસ્તુ આ પુસ્તકના ભાગેાની શરૂઆતમાં દાખલ કરી આ પુસ્તકની ઉપયેાગિતા વધારવા મ્હારા શ્રી ગુરૂમહારાજે પ્રેરણા કરી તેથી તે શ્રી ગુરૂમહારાજને તેમજ આ આખા પુસ્તકનુ મેટર એકજ હતુ. ને તેને એક પુરતક તરીકે બહાર પાડવાનું હતું તેને અનુક્રમે જુદા જુદા સાત ભાગેથી છૂટું પાડવાની અને તે આખુ પુરતક ધણું ભારે થાય તેથી વાંચક વર્ગની અનુકૂળતાની ખાતર એકમાં ચાર ભાગ અને બીજામાં ત્રણ ભાગ એમ બે પુસ્તકા જુદા બંધાવવા શ્રીમદ્ જયવિજયજી મહારાજે સલાહ આપી તેથી તેએ ત્રીને એમ દરેક ઉપકારીનેા ઉપકાર માનતા વિરમું છું. કાર્તિક શુ॰ જ્ઞાનપંચમી સ. ૧૯૮૯ પાલીતાણા. Jain Education International લી. સદ્ગુરૂ ચરણેાપાસ લલિતવિજય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy