________________
અબી એકે નહીં આરા, પહોંચું મેં કેસે ભવ પાશ; તરાદે તું ખરા તારા, . . - છે શણું છે ૬ તેરે બીન કેન તારેગા, ઉનસે તું ઉગારેગા મેરા દુઃખ તું મિટોરેગા, ... ... ... છે શર્ણ૦ ૭ આપણે આશરા મેરા, નિરંતર નામ હું તેરા લલિતકે લીયે નેરા, અ. ... ... છે શર્ણ છે ૮
કુંભારીયા તીર્થ અહીંના જિન મંદિરે વિમળ શાહની વખતનાં છે. પાંચ મંદિર છે. મોટા દેરાસરજીમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. મૂર્તિઓ તેમ દેરાસર રમણીય છે.]
નેમિાજન–સ્તવન.
રાગ સારંગ–હે સુખકારીએ દેશી કર કુંભારીયે, પૂરા પ્રેમે પ્રભુ દરશન પ્રસન્ન તે થશે. ધર ધ્યાન હઈએ, અનાદિને અઘ ઓઘ એથી ધરે જશે. ક. એ ટેક શુભ કામ વિમળશાહે કરીયું, આદર ધર્મ ધ્યાને આચરીયું; વિત્ત વધુ વિવેકે વાપરયું, ઉત્તમ કામમાં એ ધરીયું રે. ક. ૧ પાંચ ચિત્ય તિહાં પ્રેમે પરખે, નેહે સવિ જિનવરને નિરખે; લાભ લેવાશે ત્યાંથી સરખે, યાત્રા યેગે જઈને હરખેરે. ક. ૨ અલબેલે નેમજિન અવધારી, ભેટે ભવિક બાળ બ્રહ્મચારી, સુત શિવા દેવીને સુખકારી, એ ઉપકારી જગ જયકારી. ક૩ પુન્ય પસાયથી મળિયે ટાણે, શુભ વિધિ ગે સાધી જાણે, મેકે મળિયે આ મન માને, એ ઉત્તમ દિવસ આ પ્રમાણે રે. ક. ૪ માનવ જન્મે તે લેજે માણી, ઉત્તમ દિવસ આ જાણી; કરીલે કરવી શુભ કમાણી, લાજો લલિત તે ઉત્તમ લ્હાણી રે.ક૫
'3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org