SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ હજારે મેરે કાનક મોતી --એ દશી. વાલાજી એ છે વિનતી મહારી છે વાળા એ ટેક. અશણું શણું પ્રભૂ રૂપ છે અનૂપમ, જાઉં છનંદ બલિહારી છે વાટ ભવ ભવ ભટકી શરણે હું આયે, તારે શરણે છું તારી. વાહ ૧ કર્મ વિશેજ ક્રૂર કુકર્મો કરીયા, માફ કરે તે ભૂલ મારી છે વાળ જન્મ જરા મણની જાળે ફસેલે, ઉધરે દુખથી ઉગારી વાવ ૨ વિશ્વ જન વંદન શ્રી અચિરા નંદન, મૃગ લંછને મને હારી વાઇ છે દેવ દયાળુ દયા દીલ ધારી, તેથી લલિત યે તારી વાટ ૩ ભેયણ તીર્થ. [ સ. ૧લ્હ૦ ની સાલમાં કેવળ પટેલના ખેતરમાંથી કુ ખેદતાં મલ્લીનાથ ભગવાન બે કાઉસગીયા સાથે નીકળ્યા વગર બળદેએ ગાડું ચાલવું વગેરે ઘણા પ્રત્યક્ષ પરછા પુરાયા. દેરાસર તૈયાર થઈ સં. ૧૯૪૦ ની મહાસુદી ૧૦ ના દિવસે ગામ કીના સંઘવી ગલા મંગળજીવાળા ચુનીલાલે રૂા. ૮૦૦૦ ને ચડાવે બોલી શ્રી મલ્લીનાથ ભગવાનને ગાદી ઉપર પધરાવ્યા. અહીંયા દેરાસરજીમાં રંગ બે રંગી આરસ ભરવાનું કામ ઘણું શેભનીક થયું છે.] સ્તવન, થઈ પ્રેમ વશ પાતળીયા. . એ દેશી. મલ્લીનાથ મુજને મળીયા, સુરતરૂ સહી સુખના ફળીયા. મ. શોભીતું સુંદર મહા મનેહર, શુભ ત્રણે શિખરે વાળું, (૨) દેખી દેવળને દુખડું ગાણું, વાલા પ્રભુ દર્શને વળીયા. - ૧ અદ્દભૂત અચંબ એહ તીર્થને, પરછા પૂરક પ્રભાવે; (૨) ભક્ત જનેના તે સવિ ભાવે, અઘ ઘ રોગાદિ પળીયા. મ. ૨ પૂદિયે કઈ પૂરણ પ્રેમથી, પ્રભુ મૂળ દ્વારે પિઠા, (૨) સ્વામી ત્યાંથી જ સનમુખ બેઠા, દેખી સવિ દુઃખડાં ટળીયા. મ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy