SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ઇડર ગઢે શાંતિનાથ. ( આ ખાવન દેરીવાળુ મદિર સ’પ્રતિ રાજાના વખતનુ' છે. મુસલમાનાથી મૂર્તીઓને ઘણું નુકશાન થએલું. હાલના મૂળ નાયકાદિ બીજા છે પણ રમણીય છે. ) શાંતિજિન-તવન. જૂઠ્ઠું જાડુ જીવિત ખરૂં જાણુમાં રે~~એ દેશી. શાંતિ જિનદ સેવકને તારજોરે, શાંતા॰ દુ:ખવારોરે. શાં ટેક દુષ્ટ દારૂણ દુઃખના દિરચા, ભુ"ડા તે ભત્ર સાયર રિયે; ફેર અનંતા ફરિયા, રિયાના ફેર વારોરે શાં ૧ વિષય કષાયી વેગે હુાલા, ગાતી ગાતી ઘરમાં ઘાલ્યા; ચુકુ' નહિં. તે ચાળા, વાલા વેગે નિવારજોરે. શાં॰ ૨ આધિ વ્યાધિ ઉપાધિ વાલા, મેહ મગરૂર છે મતવાલા; પર્યા પાપી જાલેા, કાલેા તેના કારારે શાં॰ ૩ દાદા મ્હારા દુઃખની અરજી, જાણા છે. સર્વે જિનવરજી; કાંઇક મ્હેર તે કરજી, હરજી હરકત ઠારોરે. શાં૦ ૪ ઝગમગ સૂતી જાલિમ ચેતી, ગઢ ઇડરમાં લીધા ગાતી; ૯લિત લાભની કેાટી, માટી મળી ધારોરે. શાં ૫ શ્રી શાંતિજિન સ્તવન. મહી નથી લેવુ'રે-જા ઠગાઇ તારી રે ! જાના એ દેશી. શાંતિ સુખ કારી રે, છુ શરણે તારી રે. ॥ છું. ॥ એ ટેક વિશ્વસેન વાલા, અચિરાના લાલા, ગુણીગુણ કારી રે ! છું. ભાગ્યા ભવે ખાર, કર્માં કર્યા ઠાર, મૈન્યુ મેાક્ષ ધારી રે ! છુ. ॥ ૧ લવઃખ ભારી, એની અ` મ્હારી, સ્વામી લ્યેા સ્વીકારી રે ! છું. કષાય પડી કેડે, દુઃખા દઇ છેડે, ભેશું દુઃખ ભારી રે ।। છુ. ૫૨ સેવ્યાં સવિ પાપા, તમે તેહ કાપા, સ્પાય કરી સારી રૈ ।। છુ. આવી આપ આગે, લલિત પાચ લાગે, તેને લેજો તારી રે ૫ છું. ॥ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy