SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) દયાળુ દેવ દયા કરીરે લાલ, મુક્યા ખેંચાવા માંહ્ય ધરીરે લાલ; તારા તમારા જાણી ખરારે લાલ, દુઃખ દધિથી કરી પરારે લાલ. જીનજી ચંદ્રપ્રભુ અવધારા--એ દેશી. સ્વયંસેવક દળ મળી સ, આજોલનુ આપનેરે લાલ; દયાળુ દેવ દયા દિલ લાવી, ટાળેા સિવ તાપનેરે લાલ. અરજ સુણીને આપ, સ્વામી હાય થાવાને; લખ્યું` આ લલિતનું, લક્ષે પ્રભુ લાવાને. ॥ પદ્મા માંડવગઢ તી. [આ તીં ઘણું જુનું છે. તે માળવામાં ઈંઢારથી ત્રીશ મૈલના આશરે છે, રેલના રસ્તે મહુની છાવણીથી પગ રસ્તે ૧૪ ગાઉ છે. પૂર્વ મૂળનાયક જે સુપાર્શ્વ જિન હતા તે ઘન્નુા જીણુ થવાથી લેપ કરી ખાજુમાં પધરાવ્યા છે, ને હાલ મુળનાયક શ્રી શાંતિનાથજી છે. તે મંદિરને જીર્ણદ્વાર શ્રી હૈ'સવિજયજી મહારાજના ઉપદેશથી આશરે પચીશ વરસ ઉપર થયેલા છે. ] લેપન ફળ સુખકારા, સુખકારા, વિજન કીજે અના—એ દેશી. શ્રી સુપાર્શ્વ સુખકારા, સુખકારા, પુન્યસે પ્રભુજી મીલા, શ્રી પાટેકા પૂન્યાદચ હુવા અમ મેરા, દરશન દિવ્ય દિખા પ્રભુ તેરા; મિટાદો દુષ્ટ દુ:ખ મારા, દુઃખ॰ પુન્ય૦ શ્રીના ૧ ।। તારક ધારક દુ:ખકે વારક, જન્મ જરા મજ઼દીકકે ટારક; ભગાઢા ભવ દુ:ખ ભારા, દુ:ખ॰ પુન્ય૦ શ્રી ॥ ૨ ॥ દેવદયાકર દિલમે લાકર, ડુવા કૃતાર્થ આપકા પાકર; હાંચ સે ભવ પારા, પિતા પ્રતિષ્ટ ઔર પૃથ્વી માતા, વાસ જગત જીવકે હિતકારા, સેવકકે હા સુખકર સ્વામી, નાથ લલિત લાભે ભવ॰ પુન્ય૦ શ્રી ॥ ૩ ॥ માંડવગઢમ વસાતા; હિત॰ પુન્ય॰ શ્રી ॥ ૪ ! નિરંજન નિર્માળ નામી; વસ॰ પુન્ય શ્રી ના ૫ ॥ વસનારા, ૧ દુઃખને માર. Jain Education International ૨ વિશેષ-વધારે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy