SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨), બલિહારી રસીયા ગીરધારી–એ દેશ છે અલબેલા અરજ અવધારી, વહેલા વાળેરે રાજ રથને પધારેજી પુરમાં, અમ તાત આંગણેજી—એ ટેક છે છપ્પન કોડથી સુહાયા, જાનૈયા જાને લાયા; એની નહીં રાખી યારી.... વહેલા પધા. અમ0, . ૧ વાલા શું વાંધે પશ્ચયે, કે કોઈ ક્રોધ ચઢયે; માટે ફજેતી કરે મહારી છે હેલા પધા. અમ૦ મે ૨ જાદવ કુળ સામું જુવે, ખાલી લજ્યા નહિં ખુ; નાખે નહિ પૂર્વ નેહ નિવારી. છે વહેલા પધા. અમો છે ૩ દયા પશુઓની દેખે, મુદલ હારી નહિ રાખે; નિતીજ નખીએ ઘર તારી. છે વહેલા પધા. અમ૦ ૪ કાલા વાલા બહુ કરીયા, પણ નહિં પાછા ફરીયા; ચરું જ્ઞાન જઈ ગિરનારી... છે વહેલા પધા. અમ૦ છે પ રાજુલ રાગે રંગાણી, વૈરાગે તે વખણાયું; શિવપદ મેળવ્યું સુખકારી. છે વહેલા પધા. અમ૦ છે ૬ એને આપ્યું જે જાણી, અમને આપે એ લ્હાણ; લક્ષ મહીં લલિતનું ધારી છે વહેલા પધા. અમ૦ ૭ સુંદર શામળીયા–એ દેશી. સુણજે શામળીયા–દુખની દાદ છે મહારી; પ્રીતમ પાતળીયા છે એ ટેક નેમ નગીન નમેરા ન થાઓ, દાસી ઉપર ન રાખો દાવે; એકાકી એ વિચાર શું આવે, સ્વામી જરા કોઈ શરમાવે. કુંવારી કરવા ધારી... છે સુ દુખ પ્રા પ ૧ જવાથી લઇવ સહુ ઝખાશે, વાલા બેઉ કુળ વગોવાશે; હમેશ આપણી હાંસી થાશે, નાથ મૂકે નહિ રાંક નિરાશે. લેખશે લક લાચારી છે સુ દુઃખ પ્રી.... ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy