SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧) વ્હારે ધા વિઠલા વહેલ–એ દેશી. વાલા રથ પાછો વાળ, પૂરવની પ્રીત પાળેરે. આવી કુળને અજુવાળો. . ' . છે વાલા એ ટેકઆવું હતું અને આપનું ત્યારે, જેડાવી શીદને જાન, તેરણથી તરછોડ ચાલ્યા, ભૂલ કરી ભગવાન ટળું નહિ કીધે ટાળે... ... .... | વાલા ! ૧ આઠ ભવને નેહ આ હારે, કહે તે તૂટશે કેમ; તમારી જાણે નહિ તરછોડે, રાખે હદયે રહેમ; બેલેલા બોલને પાળો. • • • વાલા છે ૨ વિણ વાંકે નહિ વિસારી મૂકે, રોષ ન રાખે રાજ; પાછા પધારે અર્જ સ્વીકારી, રાખે રાંકની લાજ; આંટી અંતરની ટાળે. કથા. ~ . છે વાલા છે ૩ દયાળુ થઈ દયા યં દાખી, પશુને સુણી પિકાર; મને પશુથી તે હીણું માની, કહેને એ કરતાર; એથી શું ભરી ઉચાળો ... ... છે વાલા ૪ નથી છેડ્યા ને નહીં જ છડું, આવીશ આપની સાથ; હાથ ઉપર જે હાથ ન મે, મૂકાવું મસ્તકે હાથ; ટેક ટળે આપે ન ટાળે . . વાલા૫ સેસાજ રાને ત્યાં શુભ ધ્યાને, પામયા પંચમ નાણ; રાજુલ કીધી મે રવાને, પૂરવ પ્રીત પ્રમાણ પિતાને બિરૂદ પાળે ... ... . છે વાલા છે ૬. કાલા વાલા કરી લલિત કહે, સ્વામી લેશે સંભાળ; પંચમ ગતિ દે પરમાને, બુડે બચાવે બાળ; ગતિ ચાર ટાળી ગોટાળે... ... છે વાલા છે ૭ ભા. ૧-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy