SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) સમુદ્રવિજય શિવાદેવીના, સુત તમે છે સુજાણ; અંતરના આધારજ હાર, જીવના જીવન પ્રાણ. લે મને આપની લારી. ... ... આ બેઠી છે એ ગયા ગિરનારે ગઈતે લારે, સેસાવને શુભ ધ્યાન, પંચમ ગતિ રાજુલ પિચાવી, કરાવી કેવળજ્ઞાન. ઉપાધિ સર્વે ઉગારી. .... ... એ બેઠી છે ૬ તેને તારી તેમ તારે મુજને, આપને એક આધાર; ચાર ગતિના દુઃખને ચૂરી, લે લલિતને લાર; ભરેસ છે આપને ભારી. .... .... બેઠી છે ૭ સુકુળ વધુ તમે સાંભળો–એ દેશી. માની કહ્યું હવે માહરૂં, પાછા વળે પ્રાણનાથજી, વાલા વિસારી નહિ મૂકશે, આવી અબળા અનાથજી; અર્થ એ નાથ આ અનાથની... | એ ટેકને ૧ | નાથ મેં કાંઈ નહિ દુભવ્યા, રાખે નહિ કાંઈ રેધજી; છતાં તે રણે છોડી ગયા, કાઢે હોય કાંય ધજી. અર્જ૦ ૨ માને કહ્યું કંથ માહરૂ, લેખે કુળની જે લાજજી; ૨ષ એ નિવારી રાજવી, પાછા પધારશે આજછે. અર્જ. ૩ પરની દયા પ્રભુજી કરી, કાળજું મારું કપાયજી; નવભવ નેહ નિવારી, ઉલટ થયો એ ઉપાય અર્જ. ૪ આપ હારા મન એક છે, છુટું નહિ દીધે છેહજી; નિશ્ચય હારે તે નાથજી, તૂટે નહીં તે નેહજી. અજં૦ ૫ ભાવ ભલે જઈ મેળવ્યું, સેસીવને શુભ જ્ઞાનજી, રાજુલે પહેલાં રેકી, મેક્ષ મહેલ તે નિદાનજી. અર્જ૦ ૬ પાળી પૂરવની પ્રીતડી, આપ્યું અવિચળ ધામ; એવું લલિતને આપશે, કરશે એટલું કામ. અર્જ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy