________________
( ૭ ). મન આગે હશે મેલું, પણ ને જણાવ્યું પહેલું કુંવારીનું કર્યું ટેલું રે. ... ... ... સખી ૪ નવભવ તણા આ ને, કદી નહિ મૂકું કેડે પકડયે પ્રેમથી છેડે રે. ... ... ... સખી ૫ માની નહિવાત બહારી, ગયા સ્વામી ગિરનારી; તેથી જાઉં તસ લારી રે. ... .. ..... સખી. છે ? સંસાર છોડી દીધે, પ્રેમે ગ્રહ્યો પંથ સિદ્ધ સ્વામી કર શિર લીધે રે .... .... ..... સખી. છે ૭ પંચમ જ્ઞાનને પામી, સતી થયાં શિવગામી લલિત લાભ શિર નામી રે. ... ... સખી. છે ૮
નેમજી પ્રત્યે રાજુલની વિયોગી વિનતી.
બેડ બાઈ ખતો તારો—એ દેશી. અંતર દયા આણજો હારી, બેઠી સત્ય બાનું ધારી. છે એ ટેક રહેમ કરી આ રથને વાળે, પાળે પૂરવને પ્રેમ; ટેક સંભાળે દુઃખડાં ટાળે, અજુવાળે કુળ એમ સ્વામી હું છું શરણે તારી. . . બેઠી છે ? નવભવ કેરે નેહ છે મ્હારે, તેહ નિભાવશે તેમ; શીદ શરમાવે કર ન મેળા, વાલા શું અંતરે વહેમ; કરે તેથી કંથ કુંવારી, ..... .... બેઠી છે ૨ દયા તીર્યચે દાખી દયાળુ, શ્રવણે સુણી પિકાર; તીર્યચથી મને તુચ્છ પ્રમાણ, એ નહિ આપ આચાર. જેવી તેવી જાણે તમારી. ... .. બેઠી છે ૩ ક્રોધ નિવારે કાંઈક વિચારે, પૂરમાં પધારે નાથ; માફ કરો સવિગુન્હાઓ હારા, આપની હું છું અનાથ. માટે લજ્યા રાખજે હારી. •
બેઠી છે ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org