________________
( ૭૮ )
લટકાળે ગિરિવર ધારી–એ દેશી. ધારી ધારી જેયું ધારી, ત્રણ ભૂવનમાં જોડ ન તારી રે. ધારીએટેક શિવા દેવી જાય શુભ ગુણ છાયા, ભગવત બાળ બ્રહ્મચારી ધારી શાંત શીતળ શ્યામ વણે તે સોહે, નેમ છણુંદ છબી ન્યારી રે. ધો. ૧ શિવગામી સ્વામી સાહિબ સાચે, સેવે તેહ સદા સુખકારી રે, ધારી - દાની ધ્યાની શુભ જ્ઞાની દયાળુ, ગીરૂ વસે ગિરનારીરે. ધાત્ર ૨ દુષ્ટ દુબુદ્ધિ દળ દાબે દબાયે, માટે ખબર લેજે મહારીરે, ધારી.. લલિત કહ્યું તે લક્ષ લઈ તારે, નેહથી દુઃખને નિવારીરે. ધા૩
પાર્શ્વનાથ આધાર—એ દેશી. નેમ નિરંજન નાથ, ભાવે ભજું. છે નેમ છે એ ટેકો શિવાદેવીને નંદન સાચે, તેહી તારક અનાથ. ભાવ ને૧ પ્રેમ ધરી એવા પ્રભુ પુજી, સાચે થાવું સનાથ. ભાવ ને ૨ અન્ય દેવતે કામ ન આવે, સિધે તું શિવપુર સાથ. ભાઇ ને ૩ તારક છે તે લલિતને તારે, હેતે કહે જોડી હાથ. ભાઇ ને ૪
રાજુલના સખી પ્રત્યે, વિયેગી ઊગાર.
ચેતે તે ચેતાવું તને રે, પામર પ્રાણી–એ દેશી. ગયા ગિરનારે મેલી રે, સખી એ મને. એ ગયા છે એ ટેકો મને ગયા નેમ મેલી, કહે મહારૂં કેણ બેલી; ગુણ સંગ થઈ ઘેલી રે ... ... ... સખી. છે ૧ જીગ્ન કરી જાન લાયા, તેઓ ન તેરણે આયા; કરે કર નહિ મિલાયા રે. . . . સખી. ૨ પશુએ પિકાર કીધે, દુષ્ટ કર્મે દગો દીધો, પિઉ ગિરી પંથ લીધે રે .. .. .. સખી. છે ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org