SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૭ ) શ્રી ગિરનાર તીર્થ સ્તવન. નેમી જાન બની ભારી—એ દેશી. ગુણ જિન ગાવું ગિરનારી, બલિહારી બાળ બ્રહ્મચારી..ગુ. એ ટેક. તેરણથી તરછે ને, નવભવ નેહ નિવાર; જોગ ચગમાં જઇ ચડ્યા, ગુણી ગઢ ગિરનાર, સંયમ શુભ લીયે સ્વીકારી, કરી નહિં કેઈની યારી.ગુણી ૧ છદ્મસ્થ ચેપન દિન પછી, પરમ કેવળ તે પાય; ઉપદેશી અતિ ઉધ્વર્યા, અનેક તર ઉપાય. કર્યા કહીં નિમલ નરનારી, પ્રભુ એ પરમ ઉપકારી. છે ગુણ૦ ૨ પશુપર પરમ દયા કરી, જગમાં તેહ - જાહેર તેજ દયાથી તારવા, મુજપર કરશે મહેર. લેખી મમ દુઃખની લાચારી, લાવે તે લક્ષે આવારી. ગુણ ૩ અથાગ દયા છે આપની, તેહ દયાથી તાત; રાંક રાડ જે જે કરે, વિસરે નહિ તે વાત. ઉધરવા કરે અબ તૈયારી, અરજ છે એટલી હારી. ગુણ જ કર્મ કટકની છે ફૂલ, જબર જાળ જંજાળ; તેહ જાળથી તારવા, કરશે કાંઈ દયાળ. દયા કરે દિલમાં ધારી, ભાંગવા ભીડ ઝટ ભારી.. ગુણી ૫ અનેક જનને ઉધર્યા, એહ મુજને આશ; લેખી લલિતની વિનતિ, હૃદયે રાખે ખાસ. લાગણી લેખવજે સારી, માગણી મેક્ષની હારી. ગુણ ૬ મહાવીર તેરે ચર્ણ, આકે ખડા હું આવાર–એ દેશી. ધીર વીર મહારે વાલે, નેમ નમું ગિરનાર. . ધીરવ એ ટેક આઠ ભાવ આગે રાજુલ રાગે, નવમે તે નેહ નિવાર. વાર૦ વાર૦ઃ હા ને૦૧ બેશ બ્રહ્મચારી જગ્ન જયકારી, કરીયું તે કામ કરાર. રાર૦રાર મહાન્ને ૨ મેહરાય મારી– સિન્ય સંહારી, કેવળ કમળને ધાર. ધાર૦ ધાર મહાને ૩ શિવગતિ સારી–ગયે ગિરનારી, તારક તીરથને સાર. સારસાર મહાને ૪ આપતર્યા તેમ લલિત જે તારી, કરશે તે કામ શ્રીકાર.કાર.કાર૦મહાને ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy