________________
(૭૬) ૬ સંપ્રતિ રાજાભી, હુંક–આશરે એકવીશ વરસ ઉપરની છે.
આ સિવાસ પણ બીજા ઘણા પ્રમાણમાં રમણીય દેરાં છે. આ ગિરનારને ઉધાર જાવડશાના દીકરા ઝાંઝણકે કરાવ્યું હતો, ત્યાર પછી વસ્તુપાળે ગિરનારને તેમ સિધ્ધાચળને
ઉદ્ધાર કરાવ્યું હતું. છ જીર્ણોદ્ધાર–હાલમાં આઠ નવ વર્ષ થયાં, આચાર્યશ્રી નીતિ
વિજયજી મહારાજના સદુપદેશથી કામ ચાલે છે. કામ સારી ખંતથી થાય છે, હવે થોડુંક કામ બાકી છે. આ કામમાં તે મહાત્માએ ઉપદેશ દ્વારા એ તીર્થની સારી ભકિત કરી છે.
૧૮૯૬ ૦૦૦૦૦ દ્રવ્ય શત્રુંજય તીર્થે, ૩૬૦૦૦ ૦૦ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં ૧૮૮૩૦૦૦૦૦ દ્રવ્ય ગિરનાર તીર્થે ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય આબુ તીર્થે.
(સં. ૧૨૮૬ થી તે ૧૨૯૨ સુધીમાં.) એમ કુલ દ્રવ્ય ૩ અબજ, ૧૩ કેડ, ૭૨ લાખ, ૧૮ હજાર, ને આઠસે દ્રવ્ય પુણ્યકામમાં ખરચ્યું. તીર્થયાત્રામાં તેમની સાથે સાત લાખ માણસો હતા.
વસ્તુપાળ ૧૨૯૮ માં વઢવાણ પાસે અંકેવાળીયા ગામમાં, ને તેજપાળ ૧૩૦૮ માં સ્વર્ગે ગયા તે વિશા પોરવાડ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org