________________
(૭૫) ગિરનારની ઘેાડી કેની હકીકત. ૧ માનસંગ ભેજરાજની ટુંક–(તે કચ્છ માંડવીના ઓશવાળ
હતા. ). ૨ નેમનાથની ટુંક–તે યદુવંશમાં થયેલ મંડલીક રાજાએ સં.
૧૧૧૫ માં બંધાવી તેના રંગમંડપના એક થાંભલા ઉપર ૧૧૧૩ માં નેમનાથનું દેરૂ બંધાવ્યું ને બીજા થાંભલે ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવી વળી ત્રીજા થાંભલા ઉપર ૧૨૭૮
માં દેરૂ સમરાવ્યાને લેખ છે. ૩ મેકરવશીની ટુંક કઈ મેલકશા શેઠે બંધાવી, કેઈ કહે છે કે
પંચના પિસાથી બંધાવી છે, ને કેઈ ચંદરાજાની ટુંક કહે છે. ૪ સગરામ સેનીની ક–જેને ભગવતી સૂત્રમા ૩૬૦૦૦
પ્રશ્નની ૩૬૦૦૦ મહાર કાઢી તેની શાહીથી કલ્પસૂત્રાદિ પુસ્તકે લખાવ્યા. તે પાટણના રહીશ ને અકબર બાદશાહના વખતમાં (એટલે સોળમા સિકામાં) થયા છે. કુમારપાળની ટુંક–તેને જીર્ણોદ્ધાર માંગરોળના શેઠ ધર. મશી, હેમચંદે કર્યો વસ્તુપાળની ટુંક-આ ટુંક જીર્ણ થવાથી સં. ૧૯૨ માં નરશી કેશવજીએ સંપ્રતિ રાજાની, કુમારપાળની, વસ્તુપાળ તેજપાળ આદિકની ટુંકે સમરાવીને આસપાસ કિલ્લે બંધાવ્યો.
છે તે વસ્તુપાળ અને તેજપાળના ધર્મકાર્યો-વિગેરે. ૧૩૦૦ જીન પ્રાસાદ શિખરબંધ કરાવ્યા. ૩૬ ગઢ કરાવ્યા. ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યા.
૮૪ સરેવર બંધાવ્યા ૧૦૫૦૦૦ નવાં જનબિંબ કરાવ્યાં, ૪૦૦ પાણીની પરબ કરાવી ૧૦૦૦૦૦ મહાદેવનાં લીંગ સ્થાપ્યા, ૪૬૪ વાવ કરાવી. ૮૪ મશીદ કરાવરાવી,
૯૦૦ કુવા કરાવ્યા. ૯૮૪ ઔષધશાળા કરવા,
૭૦૦ ધર્મશાળા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org