________________
(૭૪) સાખી-વિષયકષાયે વધી ગયા, જબરૂ તેહનું જોર,
વિદ્યારે તે વિધ વિધ પરે, કરીને કામ અઘોર. વાલા મ્હારા ફ ફેક ચી ઠેર, વા તેડે એને તાર,
જે ઘટશે તસ જેર, વા એથી થાય સુખર. આદીઠ ૩ સાખી-વાલા હારી એ વિનતિ, સ્વીકારી કરે સાર,
લલિતને તે લાભે થતાં, પછી બસ બેડે પાર. વાલા હાર-એહ આપ ઉપકાર, વા મટશે આ ભવ માર, ગાઈશ ગુણ અપાર, વાવ જગમાં જયજયકાર. આદી ૪
૧૩. ચંદ્ર પ્રભુજીસે ધ્યાનરે, મારી લાગી લગનવા–એ દેશી. સિદ્ધ ગિરિવર સુખકારરે, તે તીરથ ભવ તારૂ, તીરથ ભવ તારૂ ભવ ભય વારૂ, દેતે વારં વાર–તે સિ. એ ટેકo પૂર્વ નવાણું વાર પધાર્યા, આદિજિન ઉર ધારરે, તે રામ ને પાંડવ પ્રમુખ પુરૂષ, શિવ સદને સધારશે. તે છે ૧ છે એકવીશ નામથી અલંકૃત, ભવ દુઃખ ભંજનહારરે, તે પશુ પંખીઓ પણ સુખ પાયા, અઘ ઓઘને હરનારરે. તે છે ૨. અનંત સિદ્ધનું ઠામ અલૌકીક, સૂરતરૂ સમ તે ધારરે, તે આશધરી હું આ આદિજિન, લલિત લાભે શ્રીકારશે. તે ૩ છે
આદિ જિન સ્તવન સિંહાને કાનેર–પ્રાણ જીવન પુંઠે પુઠે પધારે—એ દેશી. આદિ આનંદ, આવી અજે સ્વીકારે, પ્રીત પૂરવની, સ્વામીજી સંભાર. ટેક આદિ અહંત પદ, પૂન્યથી તે પાયા, હજુ અમ હાથે, આવે નહિ આરે; આશા આશામાં, ખાયું ખરેખર, પડે ઉંધા પાસા, સાહબ સુધારે. ૧ તાર્યા કુકમ તે, કેડે કૃપાળુ, અમ અલહેણું શું, તેથી નહિ તારે; દયાના દરિયા, ભલે છે ભરીયા, ઉદ્વરે સવેળા, એ પાડ તમારે. ૨ તારક તે અંતે, આપ અમારા, નાહક અબનાથ, સીદ વખત વધારે; કરજો કહેલ, લલિતનું લેખ, ઉધરે અંતે, એમાં શે ઉતારે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org