________________
: ૯૪ :
દ્રવ્યની ઈચ્છા કરવી, ૬ એકલાયે દુરવાટે ચાલવું, ૭ સાચું
બોલવું ( સત્ય પાળવું ). મય ક્યા સાતને સાક્ષિમાં ન ગણવા. ઉ૦ ૧ જુઠું બોલનાર, ૨
જુગારી, ૩ પેટભરૂ વૈદ્ય, ૪ શત્રુ, ૫ મિત્ર, ૬ કેફી, ૭ ચાડિયે, પ્ર. ક્યા સાતને સુતેલા જગાડવા. ઉ૦ ૧ વિદ્યાથી, ૨ ચાકર, ૩
પંથી, ૪ ભુખે, પ સપોર્દિકે ડંખેલો, ૬ ધનનું રક્ષણ
કરનાર, ૭ દ્વારપાળ. પ્ર. કયા સાતને સુતા જગાડવા નહિં. ઉ૦ ૧ સરપ, ૨ રાજા,
૩ વાઘ, ૪ વ્યસની, ૫ છોકરું, ૬ પરનું કુતરું, ૭ મુખે. પ્ર. સાત પ્રકારની ઈતિ કયી. ઉ૦ ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩
ઊંદર, ૪ તીડ, પ પિપટ, ૬ સ્વચક, ૭ પરચક્રની. પ્ર. સાતથી સાત ઘટે તે શું. ઉ૦ ૧ મુઠના સંગે જ્ઞાન, ૨ વિના
ધીરજે ધ્યાન, ૩ મુંગા સંગે પ્રીત, ૪ નિત્ય નિત્ય જવાથી ભાવ, ૫ સંત સંગથી શોચ, ૬ ઔષધથી રોગ, ૭ પ્રભુ
ભજનથી દારિદ્ર. પ્રહ ક્યા સાત સાતથી અજાણ છે. ઉ૦ ૧ જસુભટથી, ૨ કુંભાર
જમીનથી ૩ મુઢ ગુઢવાતથી, ૪ લોભી પાપથી, ૫ અતિત
પ્રીતથી, ૬ ભેંસ સગાના ખેતરથી, ૭ ગધુ ગંગાજળથી. પ્ર શ્રાવકે ક્યા સાત ઠેકાણે મૌન રહેવું. ઉ૦ ૧ લઘુનીતિ, ૨
વડીનીતિ, ૩ મૈથુન, ૪ સ્નાન, ૫ ભેજન, ૬ સંધ્યાદિકની
ક્રિયા છે પૂજા જાપ. પ્ર. શ્રાવકના સાત ધોતીયા કયા. ઉ. ૧ સામાયિકનું, ૨ સેવા
પૂજાનું, ૩ ન્હાવાનું, ૪ ભેજનનું, ૫ ગામ આદિકનું, ૬
સુવાનું, ૭ ઠલ્લાદિનું. ઝ૦ છઠ્ઠી અને સાતમી નર્કમાં કેટલા રોગ છે. ઉ૦ છઠ્ઠી અને
સાતમી નર્કમાં ( પ૬૮૯૫૮૪ ) પ્રકારના રોગે કહ્યા છે. પ્ર. સાત પ્રકારના શ્રોતા કયા. ઉ૦ ૧ વિના બેલ, ૨ હુંકારો
કારાથી, ૩ ઈએછે, ૪ વધુ ઈછે, પપૂછે, ૬ પ્રમાણ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org