________________
: ૯૩ : પ્ર. જીવ સમયે સમયે કેટલા કર્મ બંધે ને છેડે છે. ઉ૦
આયુકર્મ સિવાય સાતે કર્મો બાંધે છે ને છેડે છે. પ્રન્ટ કયા સાતને ચેરના જેવા ગણ્યા છે. ઉ૦ ૧ ચેર, ૨ ચેરી
કરાવનાર, ૩ તેની સાથે છાની વાત કરનાર, ૪ ચોરનો ભેદ જાણનાર, પ તેનાથી લેણ દેણને પ્રસંગી, ૬ ચોરીની વસ્તુ
લઈ વેચનાર, ૭ ચેરને સ્થાન દેનાર. પ્ર. કયા સાત જૂઠનું ઘર છે. ઉ૦ ૧ વણિક, ૨ વેશ્યા, ૩ જુગારી, - ૪ ચોર, ૫ પરસ્ત્રી લંપટ, ૬ દ્વારપાળ, ૭ નીચ માણસ. પ્રટ કયા સાત કસાઈ જેવા ગણ્યા છે. ઉ૦ ૧ જીવને વધ કર
નાર, ૨ માંસ વેચનાર લેનાર, ૩ રાંધનાર, ૪ ખાનાર, ૫
અનુમોદનાર, ૬ અતિથીને આપનાર, ૭ પિત્રુદેવને બળી દેનાર. પ્ર. કયા સાત પોતે કરેલ અપરાધનાં ફળ છે. ઉ૦ ૧ રોગ, ૨
શેક, ૩ પરિતાપ; ૪ દુઃખ, ૫ વ્યસન. ૬ વધ, ૭ બંધન. પ્રકયા સાત-સાતથી છુપા રહે નહિ. ઉ૦ તારાના તેજમાં ચંદ્ર,
૨ વાદળામાં સૂર્ય, ૩ બુમ પડે રજપુત, ૪ પુંઠથી પ્રીતિ, પ ચંચળ સ્ત્રીનાં નેત્ર, ૬ યાચક આવે દાતર, ૭ રાખ ચેળ
વાથી કર્મ. પ્ર. કયા છે છુપી રહે પણ એક સાતમે છુપી ન રહે. ઉ૦
૧ દીનઘટે તીથીવાર, ૨ વરસાદથી સૂર્ય, ૩ હસ્તિ સિંહને દેખી, ૪ અમાસથી ચંદ્ર, ૫ પ્રભુના નામથી પાપ, ૬ કપુતથી કુલ,
૭ પણ રાખ ચોળવાથી કર્મ છુપું રહેતું નથી. પ્ર. સાત પ્રકારના ભય કયા. ઉ૦ ૧ હસ્તિ, ૨ સિંહ, ૩ સર્પ,
૪ અગ્નિ, ૫ સમુદ્રજળ, ૬ ચોર, ૭ રાજાને. પ્ર. બીજા સાત ભય કયા. ઉ૦ ૧ આલોક, ૨ પરલોક, ૩ આદાન,
૪ અકસ્માત, ૫ આજીવિકા, દ મરણ, ૭ પુજાલાધા. પ્ર. કયા સાત છોડવાથી સુખ થાય. ઉ૦ ૧ સ્ત્રીસંગ, ૨ જુગાર,
૩ જીવહીંસ, ૪ મદ્યપાન, ૫ કઠોરભાષણ, ૬ નાના ગુનાને
મેટી શિક્ષા, ૭ વારંવાર પરની વાત વખોડવી. પ્રન્ટ કયા સાતમાં ઘણું ખામેસાઈ રાખવી. ઉ૦ ૧ વિષ, ૨ શસ્ત્ર,
૩ રાજાની ગુઢવાત, ૪ સારું સારું ખાવામાં, ૫ એકલાયે ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org