________________
: ૯૨ :
3 વખત–પ્રાત:કાળ, સંધ્યાકાળ, સંક્રાંતિય. આ ત્રણ વખતે.
૪ નક્ષત્ર–-ભરણું, કૃતિકા, અલેશા, વિશાખા, મૂળ, અશ્વિની રહિણી, આદ્રા, મઘા, ત્રણપૂર્વા. આ બાર નક્ષત્રના દિવસે.
૫ અંગ–કેશાંત (કપાળના) કેશ પાસેના ભાગે, મસ્તકે, લલાટે, નેત્રે, ભ્રકુટી મળે, કણે, નાસાગ્રે, હેઠે, દાઢીએ, ગળે, અંધે, હૃદયે, સ્તને, કાખમાં, ડુંટીએ, સાંધાના વિષે, ગુહ્યચિન્હ, ગુદાયે, હાથ પગના તળમાં–
૬ દિશા–(અગ્નિ, નૈય, દક્ષિણ) શિવાય પાંચ દિશી વિદિશામાં. - ૭ ડંખ–ડંખથી પાણી રૂધિર નુ ઝરે, ચાર ડંખ દેખાય, ડંખ રૂધિરવાળે દેખાય, છિદ્ર પડે-કાગપદ આકૃતિહાય, શુષ્ક, શ્યામ, ત્રણ રેખા, આવર્ત સહિત ડંખ હોય, સર્વ જગ્યાએ સજા હાય, ડંખનું મુખ સંકેચાયેલુ હોય.
સાત વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શત્રુંજયની સાત યાત્રાને શું લાભ. ઉ૦ ચોવી આહાર - છઠ કરી સાત યાત્રા કરે તે ત્રીજા ભવે મોક્ષ મેળવે. પ્ર. કુમારપાળે ગુરૂસાથે સિદ્ધાચળની કેટલી યાત્રા કરી. ઉ૦ - સાત યાત્રા કરી. મટ કયા સાત શ્રેષ્ટમાં એક એક દુષણ છે. ઉ૦ ૧ કલ્પવૃક્ષ,
(કાષ્ટ છે), ૨ મેરૂ સેનાને પણ સ્થિર, ૩ ચિંતામણી રત્ન પણ પાષાણુ, ૪ સૂર્ય પ્રકાશ કરનાર પણ આકરો, ૫ ચંદ્ર શાંતિ કરનાર પણ કળાહીન, ૬ સમુદ્ર અપાર પણ ખાશે,
૭ કામદેવનું સ્વરૂપ ઘણું પણ દેહ નથી. પ્ર. વિદ્યા ઈચ્છકે કયા સાત દુર્ગુણ તજવા. ઉ૦ ૧ આળસ,
૨ ગર્વ, ૩ ચંચળવૃત્તિ, ૪ વાર્તા, પદાંડાઈ, માન, ૭ભીપણું, પ્ર. ક્યા સાત હંમેશાં દુઃખીયા છે. ઉ. ૧ રોગી, ૨ રણવાળે,
૩ કપુતપિતા, ૪ કુભારજા સ્ત્રી, ૫ દયા ધરનાર, ૬ બાળ
રંડા કન્યાને પિતા. ૭ બળ પુરૂષનો સહવાસ. પ્રવ શરીર બંધારણે સાત ધાતુ કયી. ઉ૦ ૧ રસ, ૨ રૂધિર,
૩ માંસ, ૪ મેદ, ૫ અસ્થિ, ૬ મજા, ૭ વીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org