________________
: ક્યું : પ્ર સાત પ્રકારનાં ગરણ કયાં. ઉ૦ ૧ પાણીનું, ૨ ખારાનું, ૩
આછણનું, ૪ છાશનું, ૫ ઘીનું, ૬ તેલનું, ૭ ચુર્ણ (આટાનું). પ્ર. ધનને સાત પ્રકારને ભય કર્યો. ઉ. ૧ રાજભય, ૨ ચેરભય,
૩ કુટુંબભય, ૪ અગ્નિભય, ૫ પાણભય, ૬ ભાગીદારભય,
૭ વિનાશભય. પ્ર૦ દંડના સાત પ્રકાર કયા. ઉ૦ ૧ હક્કાર, ૨ મકા, ૩ ધિકકાર,
૪ વચનથી તિરસ્કાર, ૫ રોકી રાખે, ૬ કેદમાં નાખે, ૭ નાક
કાન કાપે. પ્ર સાત સમુદ્ર કયા. ઉ. ૧ લવણસમુદ્ર, ૨ ક્ષીરસમુદ્ર, ૩
દધિસમુદ્ર, ૪ વૃતસમુદ્ર, ૫ ઈશુસમુદ્ર, ૬ મધુ સમુદ્ર, ૭
અરૂણવર સમુદ્ર. પ્ર. કયા સાત પ્રકારે આયુ ઘટે છે. ઉ૦ ૧ ત્રાસ પામવાથી,
૨ તરવાર શસ્ત્રોથી, ૩ મંત્ર તંત્રના ચોગથી, ૪ ઘણુ આહારથી, ૫ શળાદિક વેદનાથી, ૬ સપદિકથી, ૭ પિતાના શ્વાસ
શ્વાસ ઘટી જવાથી. પ્રકયા સાતને છોડવાજ નહિં. ઉ૦ ૧ ક્ષમા, ૨ ગુરૂવિનય,
૩ શુશીલપણું, ૪ જ્ઞાન, ૫ કુલકર્મ, ૬ ધર્મ, ૭ વિનય. પ્ર. કયા સાતને ગુપ્ત ધારણ કરવા. ઉ૦ ૧ ઊપકાર, ૨ ગુરૂવચન,
૩ મંત્ર, ૪ પરવચના, ૫ દુરિત, ૬ નિજમર્મ,
છ પરનો મર્મ પ્ર. સાત પ્રકારનું ઉત્તમપણું કર્યું. ઉ૦ પ્રિયાલાપ, ૨ અર્થભાષણ,
૩ સ્વપરાર્થકારણ, ૪ અવિકલ્થન, પ પરદારાવર્જન, ૬ કૃતજ્ઞતા
૭ પરલેક ચિંતા. પ્રસાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘેડા, ૩ રથ, ૪
પાયદળ, ૫ વૃષભ, ૬ વર્તક, ૭ ગંધર્વ. પ્ર. બીજી સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ દેશ, ૨ દુર્ગ, ૩ મત્રી, - ૪ નૃપતિ, ૫ મિત્ર, ૬ સૈન્ય, ૭ ભંડાર પ્ર. ક્યા સાત ક્ષેત્ર ગણાય છે ઉ. ૧ ભરત ૨ હિમવંત ૩
હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમક, ૬ ઐરણ્યવંત, ૭ ઐરવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org