SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આસાનવ્યસન-જુગાર માં માંસ ચારા, શિકાર વસ્યા પટ પરસ્ત્રી સેવન સાતમું, નરક નંખાવે ઝટ. આ સાતવિકથા-રાજ દેશ સ્ત્રી ભકત તેમ, મૃદુ કાણુ માન; દર્શન ચારિત્ર ભેદીની, વિકથા સાત પ્રમાણ. આ રાજ્ય–કુંવર અમાત્ય મહામંત્રી, પજ્ઞપું ધર્માધિકાર સ્થાનકે અવસરજ્ઞ સેવક સાત, રાજ્ય સ્થાનક ધાર. આરાજના અંગ-ગજ ઘડા રથ પાયદળ, ભંડાર ભરકે ઠાર; ગઢ સહિત એ સાત તે, રાજ્ય અંગ અવધાર. વિશ્વાસ ન કરો-વ્યસનાશક્ત વ્યાલ મૂરખ, વહિં વારી ને નાર; પૂર્વ વિરૂદ્ધ પુરષ પર, વિશ્વાસ સાતે વાર નદી નાર નખી શીંગી, કરમાં શસ્ત્ર નૃપકુલ. વારી સાતે વિશ્વાસમાં, ખરેખરા ત્યાં ડૂલ. આ દયા વિનાના–મૈષર ભુપ માંસાહાર, જુગારી તેલી જાણ. કહ્યા સુતાર કેટવાળ, પાપી સાત પ્રમાણ. આજીવિકા –વ્યાપાર વિદ્યા ને કૃષી, પશુપાળ કળાવાન, સ્થાન સેવા અને ભિક્ષા સાત, આજીવિકના સ્થાન. આ કહેવાં નહિ-સિદ્ધમંત્ર ઓષધી ધર્મ, ઘરછિદ્ર ને સંભેગ; કુજન કુવચન સુણ્ય, નણિ જણાવવા જેગ. આ પુરાયાં નહિચમરાયને બ્રાહ્મણ અગ્નિ, રાજા સાયર પેટ; ઘર ઘણી રીતે પુરતાં, નહિ જ પુરાયાં નેટ. પરધન ખાનાર-માખી મત્સર મુસક વેશ્યા, યાચક તિષિ ધાર; ગામધણી તે સાત જણ, પર ધનના ખાનાર. સંગતનાં ફી–ઘોડો શાસ્ત્ર શસ્ત્ર વીણા, વાણું નરને નાર; પ્રસંગ જેવા પુરૂષને, તેવા થાય તેયાર. કાળક્ષેપ વા –ધર્મારંભ રૂણ છેદે, કન્યાદાન ધના ગમે; શત્રુઘાત અગ્નિ રોગમાં, કાળક્ષેપ ન તે સમે. સ્ત્રીના જાતિદોષ-નિર્દય અસુચિ જૂઠાપણું, સાહસ લેભ અપાર; મૂખ કપટી દોષ સાત, જીવતી જન્મની લાર. ૧ આને વિશેષ ખુલાસે આ પુસ્તકના આઠમાં ભાગમાં છે ત્યાંથી જોઈશે. ૨ વૈદ્ય ડૉકટર વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy