________________
: ૮૯ :
હૃદયમાં રાખા—ઉપકાર ગુરૂવચ સજ્જનતા, વિદ્યા નિયમવીતરાગ નવકાર ને ચિત્ત નિર્મળે, હૃદયે ધર તસ રાગ. તે વધે જાય છે–કીર્તિ કુલ સુત ને કલા, મિત્ર ગુણ ને સુશીલ; એ વધતાં ધર્મની વૃદ્ધિ, માનવ માના દીલ. આનિષ્ફળનથી-સુપાત્ર દાનથી શિવગતિ, અન્યથી યા અપાર;
ભલુ સન્માન ભૂપ દીચે, મિત્ર પ્રીતિ નહિ પાર. નિર્મળ ભક્તિ નાકર દીધે, શત્રુયે વૈર સમાય; યશ વૃદ્ધિ થાય યાકે, નિશ્ર્લે દીયું ન થાય. સાત પ્રકારની—અંગ વસન મન ભૂમિકા, દ્રબ્યાપકરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. મન વચ કાય વસ્ર ભૂમિ, ઉપકરણ દ્રવ્ય જાણુ; શુદ્ધિ એ સાત પ્રકારની, સમજો સાર સુજાણુ. આ ઉત્તમપણુ—વય કુલ શીલ રૂપ અને, પદવી જ્ઞાન પ્રત્યેાગ; ઉત્તમપણાના ભેદ તે, સાત મેળ સચેગ. કીર્તિના પ્રકાર—દાન પૂન્યવિદ્વજન તણી, નવકૃત કાબ્યા સાર; આવર્ત્તન શૌર્યયશની, કીર્તિ સાત પ્રકાર. આસાતનેત્યાગા-સહસંગત સાતે વ્યસન, કુસ્રી કુથે દામ; અસમાધિ રાગાદિ કષાય, ત્યાગે સાત તમામ. આસાત સુખ છે-શરીર સુખી ને દીકરા, નહિ રૂણ વિનિત નાર. ઘરધામ પ્રતિષ્ટા જીત, સાતે સુખ સંસાર. ન ગામાંતર ઠામઠરે, સુરૂપ ને નૃપ રાય;
ઇચ્છારમે વ્હેલે જમે, પડે સવી જન પાય.
આસાત દુ:ખછે-ટળે ન રાગ ભાગા ટળે, ખારૂં જળ દુ:ખ વશે;
શુદ્ધિ
17
??
પરશ વાસ વંઠીયા, વધે રૂણ પરવશ. પાડાશ ચાડ ઘર તરૂ, જરેન અન્ન સહેમાર; ચાલવું માગવું. માંકણેા, દુ:ખ સાતે નહિ પાર. આમેાટાદુઃખછે-પરઇચ્છા આશી ભાવને, કર્માધીન પણ દીન; જન્મ મરણ અજ્ઞાન સાત, દુ:ખ મેટા તે ગીન,
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org