________________
: ૮૮ : ૩ માંસ-જળચરનું સ્થળચરનું, ખેચરનું. ત્રણ ભેદ. ૪ માં ખણુ–ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું. ચાર ભેદ.
આ ચારે પદાર્થોને વિષે અંતર્મુહુર્ત પછી, અસંખ્યતા બેરેંદ્રિ જીવ ઉપજે છે, તેમાં માંસની પકવ અપકવ પેશીમાં, તથા અગ્નિ ઉપર પચા થકે પણ, તેમાં બેસેંદ્રિ, પંચેન્દ્રિ, તથા નિગોદ જીવ, અનંતાપણે પોતે પોતાની મેળે ઉપજતા કહ્યા છે.
સાત વસ્તુ સંગ્રહ,
મેક્ષના સાત માર્ગ. જિનેશ્વર પૂજા કરે સુવિધિયે અનુસરે,
વ્રત વિષે પ્રીતિ ખરે ખર જેની થાય છે, સામાયિક શુદ્ધ કરે દોષે બહુ દીલ ડરે,
પષહ કરું સુપેરે ચિત્ત એમ અહાય છે; સુપાત્રમાં દાન નિત્યે ઉત્તમ આગમ પ્રીતે,
સુ સદા એક ચિત્તે હૈયે હરખાય છે, શ્રેષ્ઠ સાધુ સંત સેવા હમેશ તે હોય તેવા લલિત તે મેક્ષ લેવા માર્ગ સુખદાય છે. દેવ દ્રવ્ય ભક્ષણે ગતિ.
મનહર. દેવદ્રવ્ય ઉપેક્ષક તેમજ ભક્ષણ કરૂ
આપતો હોય એવાને વારવાને ધાય છે, વળી તે રૂંધન કરે દેવદ્રવ્ય ઘર ભરે,
ધનવૃદ્ધિ પામી ખરે ધનીક કહાય છે. નર્કનું તે બાંધી આય નીચ નર્ક માંહે જાય,
નિશ્ચ કુળ નાશ થાય દુષ્ટ દુખ પાય છે; દેવ દ્રવ્ય જેહ ખાય પરસ્ત્રી ગમન થાય,
સપ્તનકે સાત વાર લલિત તે જાય છે. ૧ સાત શુભ ક્ષેત્રો-જિન પ્રતિમાચૈત્ય પુસ્તક, સંઘના ચે પ્રકાર
આ ક્ષેત્રે સાત શુભ સુચવ્યાં, કર સેવન શ્રીકાર. શ્રાધ મોટા ગુણ-વિનયજિનભક્તિ પાત્રદાન, સુસંચમે શુભ રાગ;
દક્ષત્વ અને નિસ્પૃહીપણું, પરોપકાર સુભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org