SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાભાદિ , વાત ખાળતી, એ ૩ લાક્ષાદિક દ્રવ્યથી પકવેલું તેલ, ૪ નારાયણાદિ ઔષધીથી પચાવેલ તેની ઉપરની તરી, ૫ તેલની મળી તે મેલ કીટી જાણવી. ગેળનાં પાંચ નીવીયાતા–૧ સાકર મિશ્રી આદિ, ૨ અધ કઢશેરડીનો રસ, ૩ ગોળની રાબ–ગળમાણે અખાત્રીજના દિવસે કરે છે તે, ૪ કુલ ખાંડ-ખાંડની સર્વ જાતી, ૫ ગોળની પાતિ પાકી ચાસણી ખાજા સાટાદિકને ચડાવે છે તે. કડાનાં પાંચ નવીયાતા–૧ પહેલાજ ખાજાથી કડાઈ ભરાઈ જાય તો, તેમાં તજે બીજે ખાજે નવીયાત થાય, નવું ઘી ન નાંખે તે, ૨ ઉપરા ઉપર ત્રણ ઘાણ પછી પકવ્યે તે, ચોથા ઘાણાદિકે સર્વે બીજુ નવીયાતુ, ૩ ગુલ ધાણું પ્રમુખને, ૪ તળેલા તવાની ચીકાશ ટાળવા તેમાં પાણીમાં રાંધેલી લાપસી-સીરે, ૫ નવીયાતે તાવડામાં કરેલા ગળ્યા પુલ્લાદિક. દશ વિગઈને ખુલાસે. ચાર અભક્ષવિગઈના ઉત્તરભેદ. ૧૨ છે. અને છ ભક્ષવિગઈના ઉત્તરભેદ. ૨૧ છે. ભક્ષ વીગઈના ર૧ ઉત્તરભેદ. ૧ દુધ–ગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. પાંચ ભેદ. ૨-૩દહી ઘી-ઉંટડીનું દુધ મેળવાય નહી, તેથી દહી અને ઘીની ચાર ચાર વિગઈ થાય. આઠ ભેદ. ૪ તેલ–તલનું, સરસવનું, અળસીનું, કાબરાં ખસખસનું. ચાર ભેદ અને એરંડીનું, દિડેલ, ડેળીયું, કોપરેલ, ખદિર, શિશપાલાદિક યાંવત્ લક્ષ પાકાદિક સર્વે જાતિનાં તેલ નવીયાતા જાણવા. ૫ ગાળ–દ્રવ્ય ગેળ તે ઢલે કાઠે વિવિધ જાતે. બે ભેદ. ૬ પકવાન—બે વિગઈ ઉપર કહેલ ઘીમાં તળેલ, અને ઉપર કહેલ તેલમાં તળેલ એમ બે ભેદ. ઈતિ એકવીશ ભેદ. અભક્ષ વીગઈના ૧૨ ઉત્તર ભેદે. ૧ મધ–કુતા બગસરાનું, માખીનું-ભમરાનું, ત્રણ ભેદ. ૨ મદ–ધાવડી મહુડાદિકને, જુવાર પ્રમુખના આટાને. બે ભેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy