SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૧ : મધ્યમકારીગર–લુહાર સલાટ ને કડીયા, વળી ભાડાં કરનાર; તંતુવાય હજામ એમ, છ તે મધ્યમ પ્રકાર. અધમ કારીગર-બેબી ચમારને ચરટ, નટ ખારવા નિહાળ; ભીલ શિખે છ ભાખીયા, તેહ અધમને ટાળ. ઉ. પ્ર. કારીગર–હજામ સોની ને ક્ષત્રી; કહ્યા કાંસ્ય ઘડનાર; સુતાર કુંભાર તે સવિ, ઉત્તમ પ્રકૃતિએ ધાર. મધ્યકારીગર–આરામિક મણિયાર બે, દરજી ને ચિત્રકાર, કુક પાલખી વાહક તે, મધ્યમ પ્રકૃતિ પ્રકાર. અપ્રન્ટ કારીગર–ચમાર મદ્યના પાડનાર, નટ ભીલ ને લુહાર; " પારધી અધમ પ્રકૃતિના, છ કારીગરે ધાર. ધર્મપત્ની ગુણ-સ્લાહે મંત્રી સમ કહી, કાજે કીંકર માન; ભેજનમાં માતા સમી, શયન રંભા સમાન. ધર્મમાં મ્હાયક ને વળી, ક્ષમા ખાસ અપાર; એવા છે ગુણથી યુક્તની, ધર્મ પત્ની તેહ ધાર. આસ્ત્રીના દુષણ-મદિરાપાન દુર્જન સંગ, કુસુઝુપતિથી વિજોગ; ફરિયલ ને પરવશતા, સ્ત્રી છ દુષણે અગ. છ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શ્રાવકનાં છ કૃત કયા. ઉ૦ ૧ દીનકૃત, ૨ રાત્રિકૃત, ૩ પૂર્વકૃત, ૪ ચોમાસકૃત, પસંવત્સરીકૃત અને ૬ જન્મકૃત. . પ્ર. શ્રાવક હંમેશાં કયા છ કૃત કરે. ઉ૦ ૧ દેવપૂજા, ૨ ગુરૂસેવા, ૩ સ્વાધ્યાય, ૪ સંયમ, ૫ તપ અને ૬ દાન. પ્રહ કયા છે “દ” હેાય તે દેવાંશી માણસ કહેવાય. ઉ૦ ૧ દેવ પૂજ, ૨ દયા, ૩ દાન, ૪ દાક્ષિણતા, પ દમ અને ૬ દક્ષતા. પ્ર. ક્યી છ રતુમાં કયી છ વિગઈ વાપરવી. ઉ૦ ૧ હીંમતે દૂધ, ૨ શીશીરે દહી, ૩ વસંતે ઘી, ૪ ગ્રીમે ગોળ, ૫ વર્ષોમાં લુણ, ૬ સરદમાં પાણી. પ્ર ઉપર કહી તે છ રૂતુઓ કયાંથી શરૂ થાય છે. ઉ૦ કારતક સુદ ૧૫ થી પિોષ સુદ ૧૫ સુધી હિમંત રૂતુ, પોષ સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શીશીર રૂતુ, ફાગણ સુદ ૧૫ થી વૈશાખ સુદ ૧૫ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy