SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ ન કરે-બિલાડા પાડે બેકડે, કાગ કાયર તે ખાસ, દુર્જન છ એ દુષ્ટ તણે, કર ન કઈ વિશ્વાસ, કલેશકર છે–ક્ષત્રિશસ્ત્ર પંડિતશાસ્ત્ર, ધનિકધને દીનકર, સ્ત્રી ગાળે પશુ શીંગથી, કલેશ કરૂ તસ ધર. એ સદાય દુદખા-ઈર્ષાળુ હિંસક અતૃપ્તને, કોધી ને શંકાવાન, પરભાગ્યે જીવનાર છ, સદૈવ દુઃખિયા જાણ. આ સૂખન અભિમાની કુવાક્ય મૂખ, કાર્યકાર્ય અજાણ, ચિન્હ– વિરોધ ને વિખવાદ જસ, મૂર્ણ ચિન્હો તે માન. અદાતાલક્ષણ–આંખ કાઢે ઉંચુ જીવે, આડી વાત કરાય; વિમૂખ બેસે મૈનપણ, દેતા વાર બહુ થાય. આછાઠાઈઓ-ઓળી આ ચેત્રની, ત્રણ ચમાસી તેમ - છઠ્ઠી પર્યુષણ પર્વની, અઠાઈ છ ગણુ એમ. શેઠે શું વિચાર્યું-શેઠ સદૈવ એલ ઈ, કરે વિચાર મન કાય; છેક છ માસે બેલના, પેઠા શીંગડા માંય. શેઠેશે સાંભળ્યું–સધ શેઠે સાંભળ્યો, સરેરાસે છ માસ; અસર કે એની ન હૈ, એથી ગુરૂ ઉદાસ. શેઠેશું ત્યાડ્યું—ઉપદેશ આપી ત્યાગને, કાઢયે ગુરૂએ કાળ, સુણી શેઠ ઉભા થઈ, મુકી મસુરની દાળ. મોચીએશ્ય-મચી એમ માગીયું, વિશેષ કરી વિચાર, મૂક કરવતીયા કરવતી, એને એ અવતાર. આ રસના ભેદ-ખાટે ખારેને મધુર, તીક્ષણ અને કાષાય, કટુ સંગે એમ છ હ્યા, ભેદ રસના ભાય દર્શન પ્રકાર–જેન મિમાંસક બંધ ને, નિયાયિકે ચો નામ વળી વૈશેષિક શાંખ્યનું, ષટ દર્શનગણે આમ આ નરકગામી-કવી ચિતારે પારધી, વળી જ વિશેષે ભટ ગાંધી નર્ક સિધાવશે, વૈદ્ય દેખાડે વટ, જીવલેકે નર્ક-કુગ્રામવાસ કુરાય સેવ, કુમ્ભક્ત ક્રોધી નાર કન્યા બહુને દારિદ્રતા, નરક સમ છ નિરધાર, ઉત્તમ કારીગર–આરામિક મણિકારને, સુવર્ણકાર કંસાર; દારૂકૃત કુંભાર શુભ, કારીગરે છ ધાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy