________________
: ૭૯ :
છ વસ્તુ સંગ્રહ. પુન્યતરૂ ફળ-સુકુળે જન્મ ને રિદ્ધિ અતિ, પ્રિયસંગ સુખ અપાર;
રાજે માનને યશ વધુ, પુન્યતરૂ ફળ ધાર. શ્રાવકનું કૃત્ય–દીન રાત્રિ અને પર્વકૃત્ય, ચોથું માસિ ધાર,
આ સંવત્સરી તેમ જન્મકૃત્ય, છ શ્રાવકના સારા આ કૃત્યને કરો–દેવ પૂજા ગુરૂ સેવન, સ્વાધ્યાય સંયમ તપ;
દાન દેવું છ કાર્યને, ગૃહસ્થ કરશે ખપ. દ્રવ્ય સદુપચોગ-નવાં ચિત્ય બિબ પ્રતિષ્ઠા, પ્રશસ્ત જ્ઞાન લખાય;
તીર્થ તીર્થકર યાત્રા, શ્રાવક દ્રવ્ય વપરાય. તે દેવાંશી નર–દેવપૂજા દયા દાન, દાક્ષિણતા દમ જોય;
દક્ષતા છયે હોય તે, દેવાંશી જન હાય. છએ દુર્લભ છે-મનુષ્ય જન્મ ને આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ તે લભ;
જેનધર્મ ધર્મ ગ્રુણે રૂચિ, તેહ છ સ્થાન દુર્લભ. તિહાં સુવું નહિ-પુજનીકપર પયભીને, ઊત્તરને પશ્ચિમ શિર;
| વાંસળી ને ગજદંત જ્યુ, સુ ન શયને ધીર. આ છરી પાળવી-ભૂ પથારી બ્રહ્મચારી, એક આહારી જાણ
પચારી સચિત વારી, સમકિત ધારી માન. તે વાપરો નહી–દેરાસર કુપ વાવ મઠ, રાજસ્થાન સમશાન;
પથ્થર કાષ્ટ ઈંટ કાંઈ, અલપ ન વાપરો જાણ. આ રાજાના રાજમાતા રાંણ કુંવર, રાજમાન પ્રધાન ' જેવા– રાજગુરૂ દરવાન સ, રાજા સરખા માન. મિત્રતાની વૃદ્ધિ-સુખ દુઃખ કહે સાંભળે, લેવું દેવું લાર;
ખાવું ને ખવરાવવું, મિત્રતા વૃદ્ધિ છ ધાર. ખરાબને ત્યાગે-દેશવૃત્તિ ભાર્યા ને નદી, દ્રવ્ય કે ભેજન કાય;
- વિચક્ષણ મનુષ્ય ત્યાગવાં, ખાસ ખરાબ જે હોય. પ્રાણુનાઘાતક-શુષ્ક અન્ન વૃદ્ધસ્ત્રી નિંદા, બાળ સૂર્ય કહેવાય;
તુર્તદધી પ્રભાતે મૈથુન, પ્રાણ વાતકે થાય. પુરૂષપણે પશુ–હિતાહિત ઉચિતાનું ચિત્ત, વસ્તુ અવસ્તુ અજાણ
શીંગ પુંછ વિનાને પશુ, પુરૂષ પ્રમાણ. વરીથકી ભંડા–પંડ્યા પાડા આખલા, અવ રાખ અને ઉંટ;
વરસ્યા વૈરથી ભુંડા, હાવા ગારે ખુંટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org