________________
સુધી વસંત રૂતુ, વૈશાખ સુદ ૧૫ થી અશાડ સુદ ૧૫ સુધી ગ્રીષ્મ રૂતુ, અષાડ સુદ ૧૫ થી ભાદરવા સુદ ૧૫ સુધી વર્ષો રૂતુ,
ભાદરવા સુદ ૧૫થો કારતક સુદ ૧૫ સુધી સરદ રૂતુ . પ્ર. શ્રાવકના દ્રવ્યનો સદુપયોગ કેવી રીતે થાય. ઉ૦ ૧ નવીન
દેરાસર, ૨ બિંબપ્રતિષ્ઠા, ૩ પ્રશસ્ત જ્ઞાન લખવામાં, ૪ તીર્થમાં,
૫ તીર્થકર અને યાત્રામાં. પ્રકયા છના પથ્થર, ઇંટ, કાષ્ટ કાંઈ વાપરવા નહી. ઉ૦૧દેરાસર,
૨ કુ, ૩ વાવ, ૪ મઠ, પ રાજસ્થાન, ૬ મસાણના. પ્રજીવનાં છ સ્થાન કયા. ઉ૦ ૧ જીવ છે, ૨ જીવ નિત્ય છે,
૩ જીવ કર્મને કર્તા છે, ૪ જીવ કરેલ કર્મનો ભક્તા છે, ૫ જીવને મોક્ષ છે, ૬ જીવને મોક્ષ ને મોક્ષનો ઉપાય એટલે
કર્મથી રહિત થવાનું રૂડું સાધન છે. (જ્ઞાન-દર્શન–ચરિત્ર) પ્ર. જીવ માત્રના સ્વભાવિક છ શત્રુ કયા. ઉ૦ ૧ કામ, ૨ ક્રોધ,
૩ લાભ, ૪ મેહ, ૫ મદ, મત્સર. પ્ર. કઈ છ વસ્તુને તજવાથી સુખ છે. ઉ૦ ૧ સ્ત્રીપ્રસંગ, ૨ જુગાર,
૩ જીવહિંસા, ૪ મદ્યપાન, ૫ કઠોર ભાષણ અને ૬ પરનિંદા. પ્ર. સંપત્તિ મેળવવા કયા છે દોષ તજવા. ઉ૦ ૧ આળસ,
૨ નિંદ્રા, ૩ ભય, ૪ દ્વેષ, ૫ ધીમાપણું, ૬ જૂઠ. પ્ર. સંસારીનું છ પ્રકારનું સુખ કયું. ઉ૦ ૧ નિગી, ૨ રૂણ નહિ,
૩ પ્રવાસ ન કરે પડે, ૪ સાધુની સંગત, ૫ અન્ન વસ્ત્રની
ચિંતા નહિ, ૬ નિર્ભય સ્થાનમાં રહેવાનું. પ્ર. ભુખ રાખી જમનાર પાસે કયા છ ગુણ રહે. ઉ૦ ૧ આરે
ગ્યતા, ૨ આયુષ, ૩ બળ, ૪ સુખ, ૫ સારાં છોકરાં, ૬ લોકનિંદા. (અનપ્રાસ). પ્ર. કઈ છ વસ્તુ સેવનારનો ત્યાગ કરે. ઉ૦ ૧ અકમી,
૨ ઉડાઉ, ૩ ઠેષી, ૪ પાતકી, ૫ કે, ૬ સમયાનુસાર ન
જાણે તેને. પ્ર. મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે કયા છ બાંધે. ઉ૦ ૧ ગતિ,
૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય. પ્રકયા છ ક્ષેત્રમાં મનુષ્ય ઉપજે. ઉ૦ ૧ જંબુદ્વીપમાં, ૨ પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org