________________
: ૫૩ :
પ્ર. ક્યા ચાર સંસારમાં સુખનું મુળ છે. ઉ૦ ૧ રાજ્યમાં ધમીંછ
૨ સુમિત્ર. ૩ સુબુદ્ધિ શિષ્ય. ૪ પતિવૃત્તા સ્ત્રી. પ્ર. ક્યા ચારથી ક્યા ચારને સુખ નથી. ઉ૦ ૧ દુષ્ટ રાજાથી
પ્રજાને. ૨ ખરાબ મિત્રથી પોતાને. ૩ દુષ્ટ સ્ત્રીથી ધણીને.
૪ અવિનીત શિષ્યને ભણાવવાથી ગુરૂને. પ્રટ સજજનના સ્વભાવિક ગુણે કયા. ઉ૦ ૧ પરહાસ્ય ન કરે.
૨ કેઈની નિંદા ન કરે. ૩ પોતાની બડાઈ ન બેલે. અને ૪
પ્રીયવચન બોલનાર હોય. પ્ર. ઊદય મંત્રીની ચાર ભાવના કયી. ઉ૦ ૧ શત્રુંજય તીર્થ
પથ્થરનું દેરાસર, ૨ ગિરનાર તીર્થે પગથીયાં, ૩ અંબડને
દંડનાયક પદવી. અને ૪ મને નિઝામણુ. પ્રત્ર ચાર પ્રકારના કાળ કયા. ઉ૦ ૧ પ્રાત: ૨ મધ્યાન, ૩ સંધ્યા,
૪ મધ્યરાત્રી. પ્ર. કાળ વખતે કયા ચાર ન કરવાં. ઉ૦ ૧ વિદ્યાભ્યાસ, ૨ આહાર, - ૩ નિંદ્રા, ૪ મૈથુન. પ્રય ક્યા ચાર વાના રાત્રીએ કરવાં નહિ. ઉ૦ ૧ દાન, ૨ સ્નાન,
૩ હથિયાર, ૪ ભજન. પ્રટ સંસારે ક્યા ચારની હદ કહી છે. ૧ શાંતિએ તપ, ૨ સંતોષે
સુખ, ૩ તૃષ્ણાએ વ્યાધિ, ૪ દયાએ ધર્મ. પ્રઃ ચાર ભાષાઓ થી. ઉ૦૧ સત્ય. ૨ અસત્ય. ૩ મિશ્ર. ૪ વ્યવહાર. પ્રય ચાર અનુયેગ ક્યા. ઉ૦ ૧ ચરણ કરણાનું. ૨ દ્રવ્યાનું. ૩
ધર્મકથાનું અને ૪ ગણીતાનું. પ્ર. ચાર પ્રમાણ કયા. ઉ૦ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન. ૩ ઉપમા.
અને ૪ આગમ. પ્ર. ચાર પ્રકારની ગતિ ક્યી. ઉ૦ ૧ નરક, ૨ તીર્યચ, ૩
મનુષ્ય, ૪ દેવતા. પ્ર. ચાર પ્રકારની બુદ્ધિ કયી. ઉ૦ ૧ ઊપાતીકી ૨ વિનયકી
૩ કામણકી ૪ પરિણામિકી. પ્ર. ચાર પ્રકારની સ્ત્રીઓ કયી. ઉ૦ ૧ પની, ૨ હંસની,
૩ ચિત્રણ, ૪ શંખણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org