________________
: ૫૪ :
પ્ર. ચાર પ્રકારે અદત્ત કયું ઉ૦ ૧તીર્થકર, ૨ ગુરૂ, ૩ સ્વામી, ૪જીવ. પ્ર. ચતુરંગી સેના છે તે કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ,
૪ પાયદલ. પ્ર ચાર જાતિના પુરૂષો કયા. ઉ૦ ૧ ઊગીને ઊગ્યા ભરતેશ્વર.
૨ ઊગીને આથમ્યા બ્રહ્મદત્ત ચક્રી, ૩ ઊગ્યા હરિકેશી અણગાર.
૪ આથમીને આથમ્યા કાલીકસુર કસાઈ. પ્ર. જીવની ચાર ખાણ કયી. ઉ૦ ૧ સ્વદજ-સુકાદિ, ૨ અંડજ
પક્ષિ–સ્પદિ, ૩ જરાયુ–––ગવાદિ, ૪ ઉભિજા–વનસ્પત્યાદિ. પ્ર. પુન્ય પાપ આશ્રી ચભંગી કયી. ઉ૦ ૧ પુન્યાનુબંધી પુન્ય, ૨
પાપાનુબંધી પુન્ય, ૩ પુન્યાનુબંધી પાપ, પુન્યાનુબંધી પાપ. પ્રહ કયા ચાર હેટાં અકાર્ય વર્જવાં. ઉ૦ ૧ ચૈત્ય દ્રવ્યને નાશ
કરે, ૨ મુનિની ઘાત કરવી, ૩ પ્રવચનનો ઊડ્ડાહ કરે, અને ૪ સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરવા આ ચાર વાના સમ
તિના લાભારૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. પ્ર. કયા ચારને અસ્થિર કહ્યા છે. ઉ૦ ૧ હસ્તિના કાન, ૨
પીંપળનું પાન, ૩ કપટીનું દયાન, ૪ રાજાનું માન. પ્ર. દેવની ચાર પ્રકારની ગતિ થી. ઉ૦ ૧ ચંડા, ૨ પ્રવેલા,
૩ જયણા, ૪ વેગા. પ્ર. ચાર પ્રકારનાં ધ્યાન કયાં. ઉ૦ ૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન,
૩ ધર્મધ્યાન, ૪ શુકલ ધ્યાન. પ્ર. રાજાએ કયા ચાર સાથે મસલત ન કરવી. ઉ૦ ૧ મુરખ,
૨ તાઢ, ૩ આળસુ, ૪ ખુશામતિયા. પ્રહ ક્યા ચાર કામ એક બુદ્ધિએ ન કરવાં. ઉ૦ ૧ સલાહ,
૨ લીચ, ૩ ફિતુર, ૪ યુદ્ધ. પ્ર. ક્યા ચારને રાત દિવસ નિંદ્રા ન આવે. ઉ૦ ૧ બળ ને સહાય
ન હોય ને બળવાન સાથે વૈર બાંધે છે. ૨ જેનુ દ્રવ્ય હરાયું હોય
તે ૩ કામને વશ થયે તે ૪ રેગી. પ્ર. કયા ચાર સિધ ફળ આપનારા છે. ઉ૦ ૧ દેવતા ઈચછેલી
વાત, ૨ તપસ્વીનું વાક્ય, ૩ વિદ્યા હોય ને નમ્રતા ૪ પાપ કર્મનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org