________________
: પર : વિદ્યાનું. ૨ રાજાને સેનાનું. ૩ વેપારીને વેપારનું અને ૪
સાધુને જ્ઞાનનું. પ૦ કયા ચાર સ્વાર્થ સરે આશ્રીતે ત્યાગ કરે. ઉ૦ દ્રવ્યહીનને
વેશ્યા. ૨ અંધેર રાજાનો પ્રજા. ૩ ફળ વિનાના ઝાડને પ્રજા.
૪ જે ઘર જમે તેને અતીથી. પત્ર ક્યા ચારને ચાર વસ્તુ દૂર નથી. ઉ૦ ૧ સામર્થને અર્થ. ૨ વેપા
રીને વસ્તુ. ૩ વિદ્વાનને કઈ દેશ. ૪ મધુર બેલનારને મિત્ર. પ્રન્ટ કયાં ચાર ધર્મ આચર ન કહેવાય. ઉ૦ ૧ તપ. ૨ શૌચ.
૩ દયા. ૪ સત્ય. પ્રન્ટ કયા ચાર ન સાધ્યાં તેનું જીવતર વ્યર્થ. ઉ૦ ૧ ધર્મ. ૨ અર્થ.
૩ કામ. ૪ મોક્ષ. પ્ર. શાસ્ત્ર સાંભળવાથી કયા ચાર લાભ થાય. ઉ૦ ૧ આપણું
ધર્મની ખબર પડે. ૨ ખરાબ બુદ્ધિ જાય. ૩ જ્ઞાન વધે.
૪ મેક્ષ પણ મળે. પ્ર. કયા ચાર નહિ મળ્યાની ઈચ્છા કરે. ઉ૦ ૧ નિરધન ધનનીર.
વાચા નથી તે બોલવાની. ૩ માણસ સ્વર્ગની. ૪ દેવતા મેક્ષની. પ્ર. કોણ પિતાનું કર્યું પોતે ભોગવે છે. ઉ૦ ૧ આત્મા કર્મ
કરે છે. ૨ તે પોતે ભોગવે છે. ૩ સંસારમાં પોતે ભમે છે.
૪ તેથી મુક્ત પોતે થાય છે. પ્રહ એક બીજાનું પાપ આશ્રીતને લાગે તે કેનું. ઉ૦ મુખે
રાજાને પ્રજાનું. ૨ રાજાનું કર્યું પ્રધાનને. ૩ સ્ત્રીએ કીધેલું
પતિને. ૪ શીષ્ય કીધેલ ગુરૂને. પ્ર. કયા ચારને સદા શત્રુ જેવા સમજવા. ઉ૦ ૧ છોકરાને કરજ
મુકે તે બાપ. ૨ ઘણી સ્વરૂપવાન સ્ત્રી. ૩ છોકરા આબરૂદાર
હેય ને માતા વ્યભિચારીણી હોય તે. ૪ મુખ પુત્ર. પ્ર. કેને ક્યા સ્વભાવિક ગુણથી વશ કરવા. ઉ૦ ૧ લેભીને દ્રવ્યથી ૨ અભીમાનીને નમ્રતાથી. ૩ મુરખને મરજી પ્રમાણે
ચાલવાથી. ૪ પંડિતને યથાર્થ ભાષણ કરવાથી. પ્રન્ટ કયા ચાર વધારે દુઃખને દેનારા છે. ઉ૦ ૧ રાજ્યમાં અધમી.
૨ દુમિત્ર. ૩ કુબદ્ધિ શિષ્ય. ૪ વ્યભિચારિણી સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org