________________
: પ૧ :
કષાય વર્તાવ. બા ચાર કષાય-ક્રોધ માન માયા લેભ, કટ્ટા શત્રુ કહેવાય
કહો કેણ એથી બચ્યું, દાખ્યા તે દુઃખદાય. એકથી વધુ–માનથી કોધ કહ્યો વધુ, ક્રોધ શું માયા માન,
માયાથી લે છે વધુ, એક એકે પ્રમાણ. તે કેને વધુ છે–દેવે લાભ દાખે વધુ, મનુષ્ય જાતિને માન
માયા તેમ તિર્યંચને, નરકે ક્રોધ નિદાન. તેથી નુકશાન–કોઇ પ્રીતિનો ક્ષય કરે, માથે મિત્રતા ક્ષોભ
માને વિનય વિણાય છે, લખે સર્વેમાં લાભ. કષાય વારક-ક્ષમા ક્રોધને ક્ષય કરે, અઠે માયા એમ;
મૃદુતાયે માન લોભ તે, સમે સંતેશે તેમ. કષાયનું પરિણામ-મનહર છંદ. ચમરેંદ્ર થી કેણિક ચેટક ના યુદ્ધ મધે,
પહેલે દી છ— લાખ મનુષ્ય મરાયા છે. બીજે દી ચુલશી લાખ મનુષ્ય મરાયા તેમાં,
એક સૌધર્મ ને એક વિદેહે વદાયા છે. દશ સહસ મનુષ્ય મન્સ ગતિને તે પાયા,
બાકી મનુષ્યો તે નર્ક તીયએ સિધાયા છે. કષાય કૃતે લલિત કેવો કાળો કેર થાય.
મનુષ્ય કેટલા છતાં કેવી ગતિ પાયા છે. કષાયના ૧૦૮ કાર્ય કરે કરાવવું, મેદે ભાંગા બાર, ભાંગા –તેમ વચનના બારને, બાર મનના ધાર.
સંરંભ ભેદ છત્રીશને, સમારંભ તે થાય;
આરંભે છત્રીશ એમ, એક આઠ થાય. કષાયને વાસ-કપાળ ક્રોધ ગળે માન, હૃદયે માયા માન,
આખા અંગે લેભ લું, કષાય વાસ પ્રમાણુ.
ચાર વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શત્રુંજયના ચાર રસ્તા ક્યા. ઉ૦ તલેટી, ૨ ઘેટી, ૩ રોહી- શાલા, ૪ શત્રુજય નદી. પ્ર. કયા ચારને ખરૂં બળ હોય તો શોભે. ઉ૦ ૧ પંડિતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org