________________
ચાર જાતિવિષ-વિછીનું અધ ભરત સમ, મેડક . ભરત પ્રમાણ
સર્પ જાંબુ સમ જાણયે, મનુષ્ય અઢી દ્વીપ જાણ. આ ચાર આગામે દેવ મનુષ્યનું, અનુમાને અગ્નિ ધૂમ; પ્રમાણ– ઊપમા ગાય રેઝ, પ્રત્યક્ષ કરાય ચટૂમ. કામ ફળીભૂત–ઉત્તમને નમસ્કારથી, બળવંત ભેદ ભાય;
નીચ કાંઈ દેઈ સમાન, બળ તસ આપ બતાય. આ બુદ્ધિથી જાગે ચેર ક્ષમા કલેશ, ઉદ્યમે દારિદ્ર પાર; - નાસે– પાપ પળે જિન વાણુ, બુદ્ધિથી નાસે ચાર. થાડા પુરૂ–પરદુઃખે દુખીયા અને, પર ઉપકારે પ્યાર;
ગુણગ્રાહી નિર્ધન નેહ, થડા રાખણહાર. ઘણું પુરૂ–પૂર્વભેગી પશ્ચિમ શોકી, ઉત્તર ભેગી જાણ;
રેગી દક્ષિણ દાખીયા, ઘણું જ પ્રમાણ. ચાર મુકેલ–લઘુશીલ છતી વસ્તુદિક્ષા, ક્ષમા મેટા ને ખાસ;
દાન દેવું કંજુસને, મુશ્કેલ માને તાસ. ચાર સ્વલ્પ છે–રનની ખાણ સત્પરૂ, કપૂર વાસિને શંખ,
ઊપદેશ આપે આગમે, સ્વલ્પ ચારે નિશંક. આ ચાર ગરણું-ઈર્યાસમિતિ પૃથ્વીનું, હું મનનું શુભ ધ્યાન;
નિર્દોષ વાણું વચનનું, ઘટ વસ્ત્ર જળનું જાણ. જેમ લેશે તેમ-વ્યાખ્યાન પાણુંને સ્ત્રી, ચોથો અંધ કહાયક
જ્યાં લઈ જવા ધારીયે, ત્યાં તે લઈ જવાય. આ સાર સંતેષ પર લાભ છે, સતસંગ ધનસાર; વસ્તુઓ– સદાચાર શુભ જ્ઞાન છે, સંભાવ સુખ અપાર. વધુ વૃદ્ધિ પામે-દુર્જનગુપ્ત કંઈજળતેલ, સુપાત્રે દાન સાર;
પંડિત જને શાસ્ત્ર થોડું, વધુ જ થાયે વિસ્તાર. વ્યાધિનાપ્રકાર-વાતપિત્ત વળી કફ અને, સન્નિપાત સહચાર;
પ્રથમના ત્રણ સંગતે, વ્યાધિ વૃદ્ધિ પ્રકાર. ઉધાર ન આપો-નાટકર વટલેલ ને, વેશ્યા જુગાર વાસ;
| ઉધાર દઈ વ્યાજ ખાતાં, નકકી મુડીને નાશ. હસ્તિની જાતિ–ભદ્ર ઉત્તમ ધીરભાઇ, મંદ મંદ ધીર ધાર;
મૃગડરક સંકીર્ણ વિચિત્ર, હસ્તિ યું ચાર પ્રકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org