________________
: ૪૮ : આ ચાર દુ:ખ છે–ભી મુવો ઘરે કુ, પુરો પાડેશી ચાડ;
દુઃખએ ચોથું દાખિયું, આંગણે ઉગ્યું ઝાડ. આ સુખમાં સુવે-સુખે સુવે કુંભાર સુત, વળી વિધ્વાનો તેમ;
સુવે યોગી અવધુત યું, જમ સુવે જગ એમ. આ સુખે ન સુવે-સુખનહિ સુવે ઘરધણી, વળીજ ચિંતા વાન;
બહુ બેટીને બાપ ત્યું, જેઘર નાગ તે જાન. આ ચારને વહેમ–ચરને ધર્મ દુર્જન ક્ષમા, વેશ્યા સ્નેહજ એમ;
કામીને સત્ય ચારમાં, ખરે હેવાને વહેમ. ત્યાંથી દૂર રહે–ગજ ઘોડા ગાડી અને, દુર્જનથી રહે દૂર,
નજીકમાં તે તો નડે, પમાય કટે પૂર. આ મહા વિગય–માંસ મદિરા અને મધુ, માખણ ચોથું માન;
વિશેષ વિકૃતિ કર કહી, મહા વિગય તે જાણ. બાબરી નથી–મુસાફરી સં નહિ જરા, દારિદ્ર સં નહિ હાર;
મરણ સંકેઈ ભય નહિ, ભુખ સં ન દુ:ખભાર. સંધ્યા કાળ ભાવ-સંધ્યા નિંદ્રા દ્રવ્ય નાશ, મિથુને દુહગર્ભ થાય;
સ્વાધ્યાય પ્રાણજ્ઞાન હાનિ, ભેજન રોગ પમાય. સયનને ભાવ-તાંબુલે બુદ્ધિ નાશ થાય, પુપે નાગ ડંસાય;
આયુષ્ય તીલકથી ઘટે, સ્ત્રી સંગે બળ જાય. ગતિ તેવી મતિ-લખ્યું જેવું લિલાટમાં, તેવી બુદ્ધિ તસ થાય;
મતિ પણ તે તે ભાવના, સહીજ તેવી હાય. આ કાયના વેદની આયુ નામને, ગેત્રે કર્મ ગણ ચાર;
થંભ– સ્થિર કાયાના સ્થંભતે, કહ્યા કાયની લાર. વતનું ખંડન-સતીપતિ નોકરસ્વામી, ગુરૂશિષ્ય પિતાપૂત
આણભંગે સ્વવ્રતભંગ, ભાખે ભાવ તે શ્રુત. એનો ત્યાગ કુળનાશે એકજ તજે, ગામનાશે તજ કુલ
કરે- દેશઅથે ગામ ત્યાગ, આત્મકાજે ભૂ તુલ, સજજન દુર્જન-બ્રાહ્મણભેજન મેરમેઘ, સજજને પર સુખ પાય
દુર્જન પરને વિપતિ, હદયે રાજી થાય કરપીનું ધન-કરપી ધન સંચય કર્યું, ચાર પ્રકારે જાય
રાય દંડે તસ્કર હણે, ધરા ગળે કે હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org