SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭ : ક્યાંહી રહ્યું નથી–ધનકે પાસનસ્થિર રહ્યું, રાજા મિત્ર નહિ હોય; અમર શરીર ન કેઈનું, સ્ત્રી ને આધિન હોય. આ ચાર વિષ-રાત્રિચલણરાયપરાધિન, સ્ત્રી પરાધીન થાય; - છાનો વ્યાધિ શરીરમાં, ચાર તે વિષ ગણાય. આ ચાર વૃથા-પરાધિન જનને જન્મવૃથા, પરસ્ત્રીનું સુખ એમ; પરઘરમાં રહી લક્ષમી, પુસ્તક વિદ્યા ગણ તમે. આ ગુણ વર્ણન-ઉત્તમ આપ ગુણે કહ્યા, મધ્યમ બાપ ગુણેણ; અધમ કા મામા ગુણે, અધમાધમ સુસરેણુ ધન કર્યું ભૂલું-સ્વઉપાર્યું ભેચ્યું ભલું, પિતાનું ગણ્ય મધ્યમ, ભાઈઓનું ભેચ્યું અધમ, સ્ત્રીનું અધમાધમ. વિત્ત વ્યવસાય-વ્યાજે વિત્ત બમણું વધે, ચાર ગણું વ્યવસાય; ક્ષેત્રે વાવ્યું સો ગણું, પાત્રે અનંતુ પાય. ધનના પ્રકાર–ગણવું તોલવું માપવું, પરિક્ષા ચોથી પાર; ધનના હદયમાં રાખજે, હાવા ચાર પ્રકાર. ચાર વાત્સલ્ય–દેવ સુગુરૂ ને મિત્રનું, વલ્લભ પુરૂષનું માન; વા પદાર્થ ને લીધે, ચાર વાત્સલ્ય જાણુ. ત્યાં કેણ બચ્ચું લોભે કે લપટયું નહી, કર્યો ને કાલે અંત; સ્ત્રીએ કોનહિ ભેળવ્યા, વિષયમાં કોનહિJદ્ધ. એમાં આવા થવું–અકાયે થવું આળસુ, પર પીડને અપંગ; પરતાં તે બહેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ. આ ચાર શત્રુઓ-દેવું કરતા પિતા શત્રુ, હું વ્યભિચારી માત, અવિનયીસ્ત્રી અભણુપુત્ર, શત્રુ ચા ખરે ખાત. અકેકના શત્રુ—ભીજને શત્રુ યાચક, ચેર ચંદ્રમા ધાર; વ્યભિચારિ સ્ત્રીને પતિ, મૂર્ખ બંધ કરનાર, આ ચડતા દાખી–પહેલે નિર્ધન જન દુઃખી, તેથી દેવા દાર; તેશું રેગી કુસ્ત્રી પતિ, ચારે ચડતા ધાર આ વિચિત્ર કમ–પીડા પાઈ પ્રભુ ભજે, રોગ થયે તપ થાય નિધન ઈ છે દાનને, વૃદ્ધા પતિવ્રત ચહાય આ ચાર મુખ્ય છે-શરિર સુખી ઘર દીકરા, સરળ શાંત ઘર નાર ખાન પાન ખાશું મળે, સુખ ચારે શ્રીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy