________________
વિશ્વાસ ન કરો–ભુજંગ દર્જન ભામિની, ભાખે ભૂપતિ ખાસ
સત્કાર કર્યા પણ ચારને, કદી ન કરો વિશ્વાસ. વિશ્વાસ ન કરે–જ્યાં સુધી ધમ જીવડે, શ્રેયને અથી હેય;
ત્યાં તક ઇંદ્રિય વિષયને, વિશ્વાસ કરે ન કોય. ચાર રાજ્ય વિધા-આન્વિક્ષિકી ચર્ચા વાર્તા, દંડનીતિ ને જાણ;
- રાજવિદ્યાના ચાર ભેદ, તેની તેહ પિછાન. રાજનીતિ ભેદ–સામ દામ ભેદ ને દંડ, એહ અક્કલને ધ
સમાધાન સ્લાહ સંપ, એને કર ઉપયોગ. આ કુશીલપણું–અતિ લજ્યા ભય દાખવે, નીચું જોઈ જનાર;
અત્યંત મન જે આદરે, કુશીલ પણાને કાર. કાંઈ જ ન હોય–જોઈયે શું જરદારને, ગરીબ ગાંઠ શું હોય?
સુમ ખર્ચે ઊડાઉ બચે, કહો કાંઈ ન હોય. આ અમૃત જેવાં–શીતે તાપ વ્હાલા મળે, મળે રાયનું માન;
ભલું ભુક્ત દુધપાકનું, સહિતે સુધા સમાન. રક્ષણ કરતા –કૃત્રીમ જન ખેતી રખે, રાખે અન્ન રખાય;
ઘરનું સ્થંભ તરણે સત્વ, રક્ષણ ચારથી થાય. હાંસી નહિ કરે–ભૂખે જોગી રાય પંડિત, હાસ્ય કરી ન હસાય,
પૂરણ કષ્ટ તે પાડશે, ખત્તા બહુજ ખવાય. શ્રોતાના પ્રકાર–શ્રોતા સતા સરતા, સોટા ચોથા ધાર;
વ્યાખ્યાનાદિ વાણુમાં, પરૂપ્યા ચાર પ્રકાર. એજ પુન્યવાન–પવિત્ર ડાહી પતિવર્તા, પતિ પ્રેમી સત્યવાન,
એવી જેહ ઘર ભાર્યા, તેહ પુરે પુન્યવાન. જલદી મરણ –દુષ્ટ સ્ત્રી અને મિત્ર શઠ, નોકર સામે થાય;
જે ઘરમાં સર્પ તેનું, મરણ તુરત ગણાય. આ ચાર ભૂષણ-નક્ષત્ર ભુષણ છે ચંદ્રમાં, સ્ત્રીનું ભુષણ પતિધર્મ,
ભુમિ ભૂષણ તે ભૂપતી, વિદ્યા ભૂષણ હું સર્વ. આ ચાર ભૂષણ-ધીર પુરૂષ ભુષણ વિદ્યા, મંત્રિભુષણ ત્યું રાય;
સ્ત્રીઓનું પતિ છે ભુષણ, શીલ સર્વેમાં કહાય. આ ચાર શેભા-ગુણ શોભાવે રૂપને, શીલે કુલ ભાય;
શોભાવે વિદ્યાને સિદ્ધિ, ધન શોભા ભેગાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org