SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાર પુન્યાનું એપી ,ચ, સત્પાત્ર : ૪૫ : આસમાન નહિ–ગરજ સમનહિગરીબાઈ, હાદા વિણ શું જર મઘડ સમે નહિ મુરખે, પટી સમ નહિ ચેર. એકેક કઠણું–જહા ઇદ્રિયમાં કઠણ, વ્રતે બ્રહ્મવ્રત જાણું, કમેં મેહની કહ્યું, મન મું ગુપ્રિયે માન. ન્યાય અન્યાયિ દ્રવ્યના ચાર ભાગ. પહેલે પ્રકાર–ન્યા પાર્જીત દ્રવ્યતે, સત્પાત્ર માંહી જાય; પુન્યાનું બંધી પુન્ય તે, સુખે સદ્ગતિ પાય. બીજો પ્રકાર ન્યાયે પાજીત દ્રવ્યતે, અસત્પાત્રમાં જાય; પાપાનું બંધી પુન્ય તે, સુખે અસત્નતિ થાય. ત્રીજો પ્રકાર –અન્યાયીદ્રવ્ય સત્પાત્રમાં, પુન્યાનું બંધી થાય; વિમળ ને વસ્તુપાળ જેમ, બધે પૂન્ય અમાપ. ચોથે પ્રકાર –અન્યાયી દ્રવ્ય કુપાત્રમાં, પાપાનું બંધી પાપ; ગે મારી તસ માંસને, કાગ ને ખાવા આપ. આ ચાર ભાવના-મૈત્રી કારુણ્ય પ્રમેહ, અને ઉપેક્ષા જાણ; ભાવિ ભાવના ચાર તે, કરે આત્મ કલ્યાણ. આ વશી કરણ–પ્રિય વચન નેગવિનય, દીન હીનને દાન; અન્યના ગુણનું ગ્રહણ, વર વશીકરણ જાણ. શ્રાવક વિશામા–ત્રતધર સામાયિક પોષધ, દેશાવગાશિ ધાર; અંત ભક્તાદિક સંથારે, શ્રાદ્ય વિશામા ચાર. ભારવાહીવિસામા એક ખંધથી અન્ય ખંધ, રાત્રિ રહે જ્યાં વાસ; વડિનીતિ લઘુનીતિ તણો, ઘર પિચ્ચાને ખાસ. ચાર જાતિ કામ–દેવને શૃંગાર કામ, મનુષ્ય કારણ કામ; તીર્યને બિભસ્ત છે, નર્ટે રદ્ર છે નામ. આ ચાર ચંડાળ–કમ કામ અને જાતથી, આપો આપ નિહાલ; નિંદક એથે નાંખતાં, થાય ચાર ચંડાળ. પક્ષિયે કાગ પશુયે ખર, કોળે મુનિને માન; સર્વ માંહી નિદક ગણ્ય, ચંડાલ ચાર જાણ. આ ચાર અવસ્થા–ગર્ભ બાલ્યા વન અને, વૃદ્ધા થી વિચાર; અવસ્થા એમ ચાર એ, મનુષ્યપણાની ધાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy