________________
: ૪૪ : ચેરીના પ્રકાર–સ્વામી સત્વ ગુરૂ અને, તીર્થકરનું તે
અદત્ત અ૫નહી આદરે, આપે સમજી એહ. અબ્રહ્મ પ્રકાર–બ્રહ્મવ્રત તે પાળ્યું ભલું, શાત્રે સુચવ્ય સાર
દેવ મનુષ્ય તીર્થંચની, નારી સંગ નિવાર. દેવને આહાર–ગુભવને શુભ ગંધરસ, શુભ ફરસ એમ ધાર;
દેવ લેકે દાખીયા, ચા પ્રકારે આહાર. મનુષ્ય આહાર–અસન્ન પાન ખાદીમને, સ્વાદીમ સંગ ચાર;
માનવ જાતિને કહ્ય, ચ પ્રકારે આહાર. તીર્ય આહાર–કંપક્ષી આહાર જે, હસ્તિ માંસ સમ જાણ;
બિલમાં પેઠેલ દ્રવ્ય સમ, પુત્રના માંસ સમાન. નારકી આહાર-ઈંગાલેપમ મુર મુરાપમ, શીતળ શીત સમાન;
હિંમ શીતળ સમે કહ્યો, નકાહાર તે જાણુ. આ ચાર દીપક–રાત્રી ચંદ્ર દિવસ સૂર્ય, કુળે સુપૂત્ર કહાય;
ત્રણે લોકમાં ધર્મ એક, દીપક ચાર ગણાય. આ ચારથી લાભ-દાતા નર્ક જાય નહી, વતી તીર્થંચ ન જાય;
દયાળુ નહિ અપઆયુષી, સાચે કંઠ સુખદાય. લાભ અને ટેટ-સુખ સ્વબુદ્ધિયે ચાલતાં, ગુરૂથી લાભ વિશેષ;
પરબુદ્ધિથી વિનાશ તેમ, સ્ત્રીથી પ્રલય કલેશ. તે ખરી પરિક્ષા–યુદ્ધ સેવક દુઃખે બંધુ, મિત્ર આપત્તિયે માન;
ધન નાશ થયે સ્ત્રીત, પરિક્ષાનું પ્રમાણ નિસ્તાર ન થાય—મિત્ર દ્રોહી કૃતઘ માનવ, સ્ત્રી હત્યા કરનાર,
ચાડી ચુગલી કરે તસ, નહીં થાય નિઃસ્તાર. તે નરકગામી–નિશી ભુત પરસ્ત્રીગામી, ખાય બળ આચાર;
અનંતકાય ખાય તાસ, નરક વાસ નિરધાર. નિદા નુકશાન–દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિંદે નારય;
શાસ્ત્ર નિદે મુરખપણું, ધર્મ નિંદે કુળક્ષય. આ ચારને કમ—રાગ પાંચમે વેદ છે, ઘી છે સાતમે રસ;
દાતાર રત્ન પંદરમું, વિમાત ગ્રહ ગણ દશ. તે ચારને કમ–વશીકરણ પ્રિય વચન તે, સકળ ધનશુધસાર;
દયાથી વધુ ધર્મજ નહી, સંતેષ સુખ અપાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org