________________
: ૩૮ :
૫૦ સચિત, અચિત અને મિશ્ર ચેાનિ કોની છે? ઊ॰ નારકી અને દેવતાની અચિત, ખાકી સર્વેની ત્રણ પ્રકારની ચાતિ હાય છે. પ્ર૦ ત્રણ પ્રકારના અક્ષરે ક્યા ? ઊ॰ સન્યાઅક્ષર, વિનાઅક્ષર
અને લબ્ધિઅક્ષર.
પ્ર૦ તીય ચેપ ચેંદ્રિના ત્રણ ભેદ ક્યા ? ઊ૦ જળચર, સ્થળચર, ને ખેચર. પ્ર૦ કયા ત્રણ સાથે મૈત્રી કરવાથી અપજશ થાય ? ઊભું જેનું વન ખાટુ હાય, જેની ષ્ટિ પાપીષ્ટ હાય, અને કેડ્ડી મનુષ્ય. પ્ર૦ ક્યા ત્રણ માણસરૂપે જાનવર છે ? ઊભું માંસ ખાનાર, દારૂ પીનાર અને મુ.
પ્ર॰ કયા ત્રણને ત્રણ પ્રકારે જીતવા? ઊ॰ બળવાનને મરજી પ્રમાણે ચાલીને, દુનને સામા થઈને અને આપણા સરખાને વિવેકથી. પ્ર૦ દ્રવ્યની ત્રણ ગતિ ક્યી ? ઊભું દાન, ભેગ અને નાશ. પ્ર॰ક્યા ત્રણ ન કરવાનું કામ તાકીદે કરે ? ઊ॰ કવિ, સ્રી, કેડ્ડી (વ્યસની) પ્ર૦ ત્રણ ગુપ્તિ કઇ ? ઊભું મનડુતિ, વચનગુપ્તિ અને કાયરુપ્તિ. પ્ર૦ ત્રણ શલ્ય કયા ? ઊ॰ માયા, નિયણ અને મિથ્યાત્વ. પ્ર૦ ત્રણ પ્રકારની દૃષ્ટિ ક્યી ? ઊ॰ સમક્તિ, મિથ્યાત્વ અને મિશ્ર. પ્ર૦ ત્રણ આત્મા કયા ? ઊ॰ અહીરાત્મા, અ ંતરાત્મા અને પરમાત્મા. પ્ર૦ ત્રણ આહાર કયા ? ઊભું એજા, લેામા અને કવળાહાર, પ્ર૦ ત્રણ ગારવ કયા ? ઊ॰ રસ, રિદ્ધિ અને શાતા ગારવ. પ્ર॰ ત્રણ વિરાધના ચી ? ઊભું જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના. પ્ર૦ ત્રણ દર્શન કયા ? ઊ॰ સમકિત, મિથ્યાત અને મિશ્ર. પ્ર૦ ત્રણ પ્રકારના લેાક કયા ? ઊ ઊંધ અધેા અને તીર્થ્ય. પ્ર૦ ત્રણ પ્રકારના દંડ કયા ? ઊ॰ મન, વચન અને કાયના. ૫૦ ત્રણ પદી કહી છે તે કયી ? ઊ॰ ઊત્પાત, વ્યય અને ધ્રુવ. ૫૦ શ્રાવકને ભાવવાના ત્રણ મનેા કયા ? ઊ॰ ૧ હું કયારે આરંભપરિગ્રહને છડીશ, ૨ હું કયારે અણુગાર થઇશ, ૩ અને હું કયારે આ લેાકથી નિકી પંડિતમરણે મરીશ તેના વિસ્તાર નીચે જુએ.
તે ત્રણે મનારથા-વિસ્તારે,
શ્રાવક નીચેના ત્રણ મનેારથ ચિતવતા મહા મ્હાટી નિરા કરે, તથા સંસારના અંત કરે છે, તે લખીયે છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org