________________
: ૩૭ : પ્ર. ત્રણ કામ કરે તેનું સર્વે હિત હાય તે કયા? ઊત્ર જે જડે
પણું કરતો નથી, પોતાની મોટાઈ જાણી બીજાને ધીકારતા નથી
અને સત્યતા તજતો નથી તે. પ્રઃ યાત્રણથી અંતર નહિં રાખવું ? ઊ૦ જેને આપણે કહ્યો તેનાથી, . હમેશાં આપણી સેવા કરે તેનાથી અને જે શરણે આવ્યા તેનાથી. પ્ર. ત્રણ પ્રકારને વૈરાગ્ય કયો ? ઊ૦ દુઃખગભિત, મોહગર્ભિત
અને જ્ઞાનગર્ભિત. પ્ર. શરીરની મુખ્ય ત્રણ નાડી કયી? ઊ૦ ઇંગલા પિંગલા અને સુક્ષમણ. પ્રટ જેગીના ત્રણ પ્રાણાયામ કયા ? ઊ૦ પુરક, કુંભક અને રેચક. પ્ર. સમકિતિ પુરૂષના ત્રણ લીંગ ક્યા? ઊ૦ સિદ્ધાંત સાંભળવા ઘણું
ઈચ્છા, ચારિત્રની ઈચ્છા અને દેવ ગુરૂ વિ. વૈયાવચની ઈચ્છા. પ્રન્ટ કયા ત્રણ વખતની બુદ્ધિ હમેશાં હોય તો કલ્યાણ થવું દુર નથી? ઊ૦ બીજાને ધર્મોપદેશ કરતાં, સમશાન વખત અને રોગીને
રેગ વખત. પ્રન્ટ કયા ત્રણ ગુણવડે ત્રણ શ્રેષ્ઠ દેખાય? ઊ૦ રાજા પરાક્રમથી, સાધુ - જ્ઞાનથી, અને સ્ત્રી મીઠું બોલવાથી. પ્રઢ વિશ્વાસનાં ત્રણ ઠેકાણું ક્યા ? ઊ૦ શેકનો નાશ કરનાર, રક્ષણ
કરનાર અને સ્નેહી. પ્ર. કયા ત્રણમાં તૃપ્તિ ન રાખવી ? ઊ૦ દાન દેવામાં, વિદ્યામાં
અને તપશ્યામાં પ્રહ કયા ત્રણ સરખા પ્રીતિએ શેભે? ઊ૦ સાધુ વિવેક ઊપર,
વેપારી વ્યવહારમાં અને સ્ત્રી ઘર ઊપર. પ્રન્ટ કયા ત્રણ પિતાને પ્રીય છતાં છોડી ચાલ્યા જાય ? ઊ૦ સાધુ
સંસારીને, શિષ્ય ગુરૂથી વિદ્યા ભણીને અને મૃગ બળતા વનને. પ્ર. યા ત્રણ અનર્થમાં નાંખનાર છે? કામ, ક્રોધ અને લોભ. પ્ર. કયા ત્રણ કશું દેખતા નથી? ઊ૦ જન્મઅંધ, મદાંધ અને સ્વાથી. પ્ર. મનુષ્યના ત્રણ ભેદ ક્યા ? ઊ૦ કર્મભૂમિના, અકર્મભૂમિના
અને અંતરદ્વીપના. પ્ર. શીત, ઉષ્ણ અને મિશ્ર યુનિ કોની છે? ઊ૦ નારકીની શીતને
ઊણ, દેવ ગર્ભજ મનુષ્યને તીર્થંચની મિશ્ર, ચાર સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ અને અસંરિ મનુષ્ય, તીર્થંચની ત્રણ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org