________________
તે ત્રણને ત્યાગેતરવું મહા નદી પડી, મેટા સાથે કલેશ
વધુ જણાથી વિધતા, ત્યાગે ત્રણે હમેશ. વૃક્ષના પ્રકાર–પત્ર પુષ્પો સહિત તેમજ, વળી તે ફળે સહિત
વૃક્ષે તે ત્રણ પ્રકારનાં, વિવેકે ધારે મિત. સ્ત્રીના પ્રકાર–દેવ અને મનુષ્યની સ્ત્રી, ત્રિજી તીર્વચ ધાર;
એમ એકંદર ત્રણની, સ્ત્રી તે ત્રણ પ્રકાર મનુષ્યની સ્ત્રી-કર્મ ભૂમિની એક કહી, અકર્મ ભૂ એક ધાર;
દેવાંગના દાખિ ત્રિજી, તેમ તે ત્રણ પ્રકાર. તીર્થંચની સ્ત્રી–જળચર મીન પ્રમુખ કહી, સ્થળચરે ભેંશને ગાય;
બેચર ચીડીયાદિક ની, ત્રણ પ્રકાર ત્યું થાય. અક્કલ શું કરે–અકકલ રહે છે પંચમાં, ખરેજ ગમ તે ખાય;
અક્કલ ઉપડાવે પાલખી, કહેવત એ કહાય. ત્રણ મોટા શસ્ત્ર–આણું ભંગ કીધ ભૂપ, એમ ગુરૂ અપમાન
પ્રથક શય્યા નિત્ય પ્રેમદા, મોટા શસ્ત્ર તે માન. તીર્થના પ્રકાર-માઘદ વરદામ પ્રભાસ, તીર્થો ત્રણ ત્રણ તેહ,
દરેક વિજયે દાખિયા, સમજી ટાળ સદેહ. ગવે નુકશાન–અભિમાને દુ:ખ ઉપજે, જશ પણ તેથી જાય;
મિથ્યા અભિમાને કદી, જીવનું જોખમ થાય. તે ત્રણ ભુવન-પાતાળ પહેલું ભુવન, ભુનું બીજું ભણાય;
તેમજ ત્રીજું સ્વર્ગનુ, ત્રણ ભુવન સું થાય. તે ત્રણે સરખા-સાસુ સઈયણ ને વળી, મચણ માનુની ઘર;
ગેર નહિ પણ છું ગ, રસોઈ રૂચતી કર. સરખે સરખા જ મળે, પછી પુરે કે શાખ
તેમજ ત્રણ તાંતર મળ્યાં, છાણ મુતરને રાખ. તે ત્રણ ન શોભે–વિના વશીલે ચાકરી, વિના ઢાલ જુવાન;
તેમજ ત્રણ શોભે નહિ, કાથા વિણ જયું પાન.
ત્રણ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. ત્રણ તત્વે કહ્યા છે તે કયા? ઊ૦ દેવ, ગુરૂ, અને ધર્મ. પ્રઃ ત્રણ મોટા લાભ કયા? ઊ૦ દેવવરદાન, રાજ્યલાભ ને ધર્મલાભ. પ્ર૦ ધીર પુરૂષના ત્રણ ગુણ ક્યા? ઊસુખ જોઇ ઉન્મત્ત થતો નથી,
અન્યને દુઃખે દુઃખી થાય અને દાન આપી પસ્તાવો કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org