________________
: ૩૪ :
થાય.
સજ્જનના ગુણા—ગંગ પાપ સુખડે તાપ, દીનતા કલ્પે જાય; પાપ તાપ ને દીનતા, સજ્જનથી દૂર સજ્જન પ્રચાર—જે ચિત્તે તે વાણીમાં, તેવા કિરિયાકાર; સર્જનના તે સદા, સરીખા શુદ્ધ પ્રચાર. જીવના પ્રકાર-સાકર રાખ શ્લેષ્મ માંખ, જીવા ત્રણે જણાય, ખાઈ ઉંડે ખાઇને સે, વિષ્ણુ ખાધે વિસાય. આત્રણની ગતિ-પુદ્ગલ ભવાભિન ંદી તે, સહી કરે સંસાર; આત્માની અલ્પમાંહિ, પામે ભવને! પાર. ભાવે ભગવાન-ધાતુ પથ્થર કે કામાં, દેવ નહિં દેખાય; પણ ભાવે તે પ્રભુ તણી, ભલી સુભેટ કરાય. તે ત્રણથી લાભદાન દાતા ભાગી અને, વૃદ્ધ સેવે બુદ્ધિ પાય. દીર્ઘાયુષી દયા પાળક, પંડિતે પરૂપાય; એજઆત્મશ્રદ્ધાજનાંતે સ્મશાનમાં, સભેગ છેવટ સુધ; હૃદયે નિત્ય તેવુ રહે, આતમ આપે વિશુધ. એ અલ્પાયુષ —જીવહિંસા કરનાર જન, શૂટા ખેલેા જે; દુષીત અન્ન દે સાધુને, અલ્પ આયુષી એહુ. જુનું નહિ ગમે-જર વધે જુનું નહિ ગમે, ઘર ધરણી અને મિત; નવાં ત્રણે નિપજાવશે, એહી અનાદિ રીત. વાત ત્રણને કરા–માત પિતાને ગુરુ વિના, વાત નહિ ગુપ્ત વદાય. અન્ય આગળ તે ઉચરી, દાખી બહુ દુ:ખદાય. ત્રણ મરણુ—માળ માળપડિત તણું, પડિત કાઇક પાય; ત્રીજી પામે કેવળી, તિ મરણ તેમ મનાય. આરાજાના ગુણુ–પ્રજાને પાળે પુત્રવત, ન્યાયે નિપુણ સદાય; અનીતિ અલ્પ ન આચરે, તે ત્રણ ગુણના રાય. પ્રધાનના ગુણ———રૈયત સહુ રાજી રહે, ઘટે ન રાવત માન; ઉપજ વધારે રાજની, પ્રધાન તેજ પ્રમાણુ. મેાક્ષ સરળતા—સાને પદાર્થ જાણીને, દરશનથી સહાય; ચારિત્ર કરી આચરે, સરળ એ શિવ ઉપાય.
તે
આ ભૂમિભૂષણ-શક્તિ છતાં ક્ષમાશીલ છે, શ્રીમ ંત પણ ગ દુર; વિદ્વાન છતાં નમ્ર વધુ, ભૂમિ ભૂષણ
ભૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org