SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩ : પ્ર. વેદની કર્મની બે પ્રકૃતિ ક્યી. ઊ૦ શાતા વેદની ને અશાતા વેદની. પ્રિય ગાત્ર કર્મની બે પ્રકૃતિ ક્યી ઉ૦ ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર. પ્ર. સર્વે જીવના બે પ્રકાર ક્યા. ઊ૦ સિદ્ધના અને સંસારી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર અગી અને સગી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અકષાયી અને સકષાયી. પ્રય જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ ઇંદ્રિય રહિત ને ઇંદ્રિય સહિત. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અશરીરી ને શરીરી. પ્રત્ર જીવન બીજા બે પ્રકારે કયા. ઊ૦ અવેદી ને સવેદી પ્રય જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર અણહારી ને આહારી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સૂક્ષ્મ અને બાદર. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સ્થાવર અને ત્રસ. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊત્ર પર્યાપ્તા અને અપર્યાપ્યા. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. ઊત્ર ભવસિદ્ધિયા–અભાવસિદ્ધિયા. ત્રણ વસ્તુ સંગ્રહ. દેવ-ગુરૂ-ધર્મ-સુદેવ ગુરૂ ધર્મ સેવન, શિવસુખ દાયક સાર; કુદેવાદિ તિ કર દરે, તે દુ:ખને દેનાર. પૂજાના પ્રકાર–પુજા તિ પ્રકારે કહી, અંગ અગ્ર અને ભાવ; શુદ્ધ વિધિને સદ્ભાવથી, લે લેજે હાવ. પૂજાથકીલાભ–અંગ પૂજન વિદને હણે, અગ્રે અભ્યદય સાર; ભાવ ભલે ભેગે ભળે, શિવસુખ દે શ્રીકાર. આ અપૂર્વ લાભ-નહીંતીર્થ સિદ્ધગિરિ સમું, નહિં ત્રષભ સમદેવ; નહિ ગણધર પુંડરિકસમ, વાર વાર તસ સેવ. ચિત્ત વિત્ત, પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને ઉત્તમ છે આધાર; - પૂજો તેહ પમાય તે, સુખ મેળે શ્રીકાર. આ ઉત્તમ જોગ-સુપાત્ર પ્રભુજી સાંપડયા, ઉત્તમ રસનું દાન ભલી શ્રેયાંસ ભાવના, પાયા પદ નિરવાણ. આ સરબે લાભ-કરે કરાવે મેદને, સરખો લાભ સમાય; સાધુ સુતાર મૃગ ત્રણ તે, પંચમ સ્વર્ગને પાય. ગુરૂભકિત ફી–તીર્થકર ક્ષાયિકપણું, સાતની ત્રીજી નર્ક, કૃષ્ણ કરી તે પામીયા, ગુરૂ ભક્તિયે ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy