SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨ : બે વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર॰ કયા એ લેાકમાં શેાભા પામે? ઉ॰ મીઠા ખાલે ને સાધુને પૂજનીક. પ્ર॰ કયા એ ન કર્યાનું કરે શાભતા નથી ? ઉ॰ ત્યાગી થઈ સંસારનુ કર્મ કરે અને ઘરખારી થઇ કંકાસ કરે તે. પ્ર॰ કયા એ વખાણવા લાયક છે? ઉ॰ દરિદ્રી થઇને દાતાર અને રાજા થઇને કૃપાળુ. પ્ર૦ સમે મેળવેલા ધનની એ અમર્યાદા કી ? ઉ॰ સુપાત્રને નહિ આપવું અને કુપાત્રને આપવું તે. પ્ર૦ કયા બે પુરૂષા નિદ્રીત ગણાય ઉભું ધન છતાં દાન ન આપે તે, રિદ્ધી થઇ ધર્મની આસ્તા ન રાખે તે. પ્ર૦ કયા એ પુરૂષા જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઉ॰ રાજા ને જોગી. પ્ર૦ એ પ્રકારના ધર્મ કયા ? ઉ॰ સર્વ વીતિ અને દેશ વીરિત. પ્ર॰ એ પ્રકારના સંયમ કયા. ઉ॰ સરાગી અને વિરાગી. પ્ર॰ કયા બેએ અખંડ શીયળ પાળ્યું. ॰ વિજયશેઠ શેઠાણીયે. પ્ર॰ કયા એ ઉત્તમ ગણાય છે. ઉ॰ ઉપકાર અને ઉપકારીને ન ભુલે તે. પ્ર॰ એ પ્રકારનું લખાણ છે તે કર્યુ. ઉ॰ ગદ્ય અને પદ્યનુ. પ્ર॰ એ પ્રકારની રાશી કયી. ઉ॰ જીવરાસી અને અજીવરાસી. પ્ર॰ કયા એ પેાતાનું શરીર પાતે સેાષણ કરે છે. ઉ॰ થાડુ મળતાં ઘણા લાભ ઈચ્છે તે અને દ્રવ્ય મેળવવાનું સામર્થ્ય નથી ને નહિ મળતાં ક્રોધે ભરાય તે. પ્ર॰ એ પ્રકારના નય છે તે કયા. ઉ॰ નિશ્ચય અને વ્યવહાર પ્ર૦ બે પ્રકારના લેાક છે તે કયા. ઉ॰ આ લેક અને પરલેાક. પ્ર॰ એ પ્રકારના અમર છે તે કયા. ઉશ્વેતાંબર અને દીગંબર. પ્રશ્ન એ પ્રકારના પક્ષ છે તે કયા. ઉ॰ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ. પ્ર॰ બે પ્રકારનું કામ છે તે કર્યું. ઉ॰ આરંભ અને પરિગ્રહનુ પ્ર॰ કયી બે દિશીયે ઠલ્લા માત્રાએ બેસવુ. ઉ॰ દિવસ ને સાંજ સવારે ઉત્તર દિશા સન્મુખે અને રાત્રીએ દક્ષિણ દિશા સન્મુખે. પ્ર॰ એ પ્રકારના અર્થ છે તે કચેા. ઊ॰ અર્થ અને અન. પ્ર૦ એ પ્રકારના સ્વત છે તે કયા. ઊ॰ શાશ્વત અને અશાશ્વત. પ્ર॰ કયી એ વસ્તુએ પાછળથી મને, ઊ॰ રાંડ્યા પછી બદરી રળે, અને રાંધ્યા પછી અળતુ મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy